gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાન…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ મળવાની લાલચે 15 લાખ રૂપિયા મેળવી લઇ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

 જામનગરમાં ખોજાવાડ વિસ્તારમાં રહેતા બાનુબેન મોહમ્મદભાઈ શેખ નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના પાડોશમાં જ રહેતા ઈરફાન કાસમભાઇ શેખ નામના ચીટર શખ્સ સામે પોતાની રૂપિયા 15 લાખ પંદર હજારની રકમ ઓળવી જવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યું છે, કે તેના પાડોશમાં રહેતો ઇરફાન શેખ કે જેણે પોતાની ગુજરાત લેન્ડ ડેવલોપર્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી હતી, અને તેમાં રૂપિયાનું રોકાણ કરવાથી પાંચ વર્ષે બમણી રકમ મળશે, તેવી લાલચ આપીને કટકે કટકે 15 લાખ 15 હજારની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ સમય પુરો થઈ ગયા છતાં નાણા પરત નહીં કરતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જાહેર કર્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon…

ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon...

ધ્રોળના કાતડા ગામમાં 16 વર્ષની તરુણીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ઝેર પી લઈ આપઘાત | 1…

ધ્રોળના કાતડા ગામમાં 16 વર્ષની તરુણીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ઝેર પી લઈ આપઘાત | 1...

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people …

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain…

1 year ago
જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવાના ફોન આપમેળ ‘કટ’ થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન | Customers a…

5 months ago
ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની …

12 months ago
શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News