gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલમાં એક જ પ્લોટના 2 દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using 2 documents of the sa…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ગોંડલમાં એક જ પ્લોટના 2 દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using 2 documents of the sa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રેવન્યુ રેકોર્ડમાં તપાસ કરી ગુંદાળા ગામની મહિલાએ વારસાઇ નોંધ કરાવવા માટે પ્રક્રિયા કરતાં ભાંડો ફૂટયો : મામા – ફોઇના સંતાનોએ તરકટ રચ્યું

ગોંડલ, : ગોંડલનાં વાછરા રોડ ઉપર આવેલ ખેતીની જમીન બીનખેતી થયાં બાદ વિ.કે.નગર નામ ઓળખ આપી પ્લોટો પાડી મામા ફોઈના સંતાનોએ કુલમુખત્યાર અને માલિક દરજ્જે એકજ પ્લોટનું બે વાર વેચાણ દસ્તાવેજ કરી આપતાં કરતુત બહાર આવ્યું હતું. જે અંગેની સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપતાં તપાસનો ધમધમાટ શરૃ થવા પામ્યો છે.

ગોંડલના ગુંદાળા ગામે રહેતા રંજનબેન રાજુભાઇ પાટડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા.19/12/2000નાં રોજ વાછરા રોડ ઉપર આવેલ વિ.કે.નગરમા પ્લોટ ખરીદ કરેલ હતો. જે હયાત ન હોવાથી  પ્લોટમાં વારસાઈ નોંધ કરવા માટે વિગત કઢાવતાં તેમાં અન્ય વ્યક્તિનું નામ આવતા એકજ પ્લોટનું બે વાર વેચાણ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મુળ માલિક સાથે સંપર્ક કરતાં તેણે કુલમુખત્યાર નામું બીજા વ્યક્તિને કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. જે બન્નેનો સંબંધ મામા ફોઈના હોવાથી મંડળી રચી કરતુત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. 

આમ ઉપરોકત જમીન દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા તથા જેઠાલાલ કરશનભાઈ તેમજ મહંમદઅલી અકબરઅલીએ ખરીદ કરેલ જે ખેતીની જમીન તા. 4/5/99 ના રોજ બિનખેતી થતાં કુલ એકર 4-22 ગુઠાની બિનખેતીના પ્લોટ નં. 69 ચો.મી 122-00 વાળો પ્લોટ મહિલાના પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા. 19/12/2000  ની સાલમાં ખરીદ કરી દસ્તાવેજ કર્યો હતો. જ્યારે આજે તેઓ હયાત ન હોવાથી વારસાઈ નોંધ કરવા માટે વિગત કઢાવતાં તેમાં તેના પિતાના નામ ની જગ્યાએ ગુણવંતભાઈ રાજાભાઈ કોટડીયાનું નામ નીકળતા વધુ તપાસ કરતા મુળ માલિક દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયાએ કુલમુખત્યાર નામું મિતુલકુમાર કાન્તીલાલ કાલરીયાને કરી આપ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત

ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…

ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા…

5 months ago
બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

2 years ago
બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો | A 60 year old small bridge near Bagodra…

1 year ago
અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News