gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિકાનેર સ્થિત કોલાયત મંદિરમાં દર્શન કરી શ્રદ્ધાળુઓ પાછા ફરતા હતા

મૃતકોમાં મહિલા-બાળકોનો સમાવેશ : તીવ્ર ગતિએ દોડતી ટેમ્પો ટ્રાવેલર અચાનક રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ટકરાઈ

જોધપુર: રાજસ્થાનના ફલોદી જિલ્લાના મતોડા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર રવિવારે મોડી સાંજે એક અકસ્માત થયો હતો. જોધપુરના સૂરસાગરના કેટલાક રહેવાસી બિકાનેર સ્થિત કોલાયત મંદિરમાં દર્શન કરી ટેમ્પો ટ્રાવેલરમાં પાછા ફરી રહ્યા હતા. હનુમાન સાગર ચાર રસ્તા પાસે તિવ્ર ગતિએ ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભા રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ૧૫થી વધુ લોકોનાં મોત નીપજ્યાં જ્યારે અન્ય ૧૫થી ૧૬ લોકો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઓસિયાં હોસ્પિટલ ખસેડાયા હતા.

ફલોદીના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ કુંદન કંવરિયાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો અંગે પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું, અકસ્માતમાં ૧૫થી વધુ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. 

ઈજાગ્રસ્તોને ઓસિયાં હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાંથી ગ્રીન કોરિડોર બનાવી જોધપુર રેફર કરાયા હતા. અકસ્માત પછી ઘટનાસ્થળ પર ભારે રોકકળ અને હોબાળો મચી ગયો હતો. અકસ્માત સમયે ટેમ્પો ટ્રાવેલરની ગતિ ખૂબ જ તિવ્ર હતી.

ફલોદીના ડીએસપી અચલસિંહ દેવડાએ કહ્યું કે, ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો ટ્રાવેલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અનેક શબ ટેમ્પો ટ્રાવેલરની સીટો અને લોખંડના પાઈપો વચ્ચે અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયા હતા. 

આ મૃતદેહોને બહાર કાઢવામાં પોલીસ અને સ્થાનિક લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ફલોદી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું, બધા જ મૃતકો અને ઈજાગ્રસ્તો સૂરસાગર ક્ષેત્રના રહેવાસી હતા. તેઓ પરિવાર સહિત કોલાયત મંદિરમાં દર્શન કરી પાછા ફરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શરમાએ સોશિયલ મીડિયા એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે એક પોસ્ટમાં લખ્યું, ફલોદીના મતોડા ક્ષેત્રમાં માર્ગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયવિદારક છે. મારી સંવેદનાઓ શોકાકુલ પરિવારજનો સાથે છે. જિલ્લા તંત્રના અધિકારીઓને બધા જ ઘાયલોની યોગ્ય સારવાર કરાવવા માટે નિર્દેશ આપી દેવાયા છે. પ્રભુને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ આપે તથા ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha...

56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ | Modi with 56 inch chest got scared by…

56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ | Modi with 56 inch chest got scared by...

ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…

ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

2 months ago
અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

4 months ago
કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo…

કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo…

1 year ago
કેન્સરની સારવાર માટે ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ અમેરિકન પેટન્ટ | msu researchers gets ameri…

કેન્સરની સારવાર માટે ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ અમેરિકન પેટન્ટ | msu researchers gets ameri…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News