gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ઉપલેટા, કાલાવડ, પડધરી, મોટી મારડ સહિતના વિસ્તારોમાં ખેડૂતોની માંગ : સર્વેના સરકારી નાટકો બંધ કરી સરકાર ખેડૂતોને વહેલાસર સહાય ચુકવે: પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના પણ છેલ્લા 4-5 વર્ષથી બંધ

 રાજકોટ, :  એક બાજુ દિવાળી તહેવારો સુધી કોઈ જ નુકસાન ન હોવાથી ખેડૂતોમાં આનંદ મંગળ વર્તાતો હતો પરંતું દીવાળી તહેવારો પર મજૂરો વતનમાં ચાલ્યા ગયા પછી લાભપાંચમ બાદ કમોસમી માવઠાંનો ધોધમાર વરસાદ વરસી જતાં ખેતરોમાં તેયાર કરીને રાખેલો મોલ પલળીને ખાતર થઈ જતાં ખેડૂતોને દીવાળી લાભ પાંચમ ટાણે જ હોળી થઈ છે એમના ખેતરોમાં આજે પણ એટલુ પાણી ભરાયેલું છે કે પગ મૂકી શકાય એમ નથી. આવા સંજોગોમાં ખેડૂતો અને આગેવાનોએ સરકાર સમક્ષ ખોળો પાથરીને જગતાતને બેઠાં કરવા સહાયની માગણી કરી છે. 

ઉપલેટા તાલુકાના ખેડૂતોએ મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપી માગણી કરી ખેડૂતો આ સાલ એક પાઈ પણ ભરી શકે એવી સ્થિતિમાં રહ્યો નથી. એટલે એમની પાકધીરાણ રકમ માફ કરવી જોઈએ. પડધરીના ખેડુતો કહે છે કે કૃષકોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. સરકાર એક બે હજારની મદદ કરે તો  ચાલી જાય એમ નથી આથી મહતમ મદદ કરીને ખેડૂતને આગામી સાલ માટે બેઠો કરવો જોઈએ. 

મોટી મારડ  સહકારી મંડળીના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે માવઠાંના કારણે કપાસ, એરંડા, અડદ,તુવેર પાક તેમજ અન્ય પાકો બગડી ગયા છે.પાથરા  સડી ગયા છે.  ખેડૂતોના હાથમાં કશુ જ આવે એમ નથી. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના અસ્તિત્વમાં હતી. ત્યારે નુકસાનીમાં સર્વે કરી વીમા પાત્ર ધીરાણની રકમ મંજૂર થયે ટકાવારી વાર વીમો આવતો હતો. જેમાં ખેડૂતો 2 થી 5 ટકા સુધી પ્રિમિયમ ભરતા હતા. અને બાકીનું પ્રિમિયમ સરકાર ભરતી હતી પણ છેલ્લા 4 થી 5 વર્ષથી આ યોજના બંધ કરવામાં આવી છે એટલે ખેડૂતોને એ આશા પણ રહી નથી. અમારી રજુઆત છે કે પાક ધીરાણ રકમ માફ કરવામાં આવે અને કમોસમી વરસાદ દરમિયાન ખેડૂતોની જે કાંઈ ઉપજ બચી છે એ તમામ જણસી સરકારે નકકી કરેલી એમએસપી મુજબ ખરીદ કરવામાં આવે 

કાલાવડના નીકાવા શિશાંગ અને તાલુકાના તમામ ગામોના ખેડૂતો કહે છે કે કમોસમી વરસાદના કારણે તાલુકામાં મગફળી કપાસ, તલ અને ડૂંગળીના પાકને ભારે  નુકસાન પહોંચાડયું છે. પાક અને ઘાસચારો ફેઈલ જતાં ખેડૂતો અને પશુપાલકો હતપ્રભ બની ગયા છે. આવા સંજોગોમાં સર્વે બંધ કરીને સરકાર પાકનું યોગ્ય વળતર જાહેર કરે .કોટડાસાંગાણી તાલુકામાં માવઠાના કારણે કપાસ તુવેર, શાકભાજી ડુંગળી મગફળી અને અન્ય ખેતપાકોને નુકસાન થયું છે. આ ખેડૂતોએ પાક ધીરણ માફ કરવાની માગણી કરી છે.ખેડૂતોને વીઘા દિઠ સહાય ચૂકવવામાં આવે એવી પણ માંગઉઠી છે.

લીલો દુકાળ જાહેર કરવાની માગણી સાથે આજે  વડીયામાં ધરણા

તાજેતરમાં માવઠાના કારણે અમરેલી જિલ્લામાં થયેલા ખેતીમાં વ્યાપક નુકસાનને ધ્યાને લઈ સરકાર લીલો દુકાળ જાહેર કરે એવી માગણી સાથે વડીયામાં અતિથિ ગૃહ પાસે પ્રતીક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડુતોને પાકમાં થયેલા નુકસાન બાબતે વળતર આપવાની માગણી સાથે ખેડૂતો આ સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
કોંગ્રેસના લમણે ‘કટ્ટા’ મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by ‘cutting’ Congres…

કોંગ્રેસના લમણે 'કટ્ટા' મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by 'cutting' Congres...

જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t…

જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t...

ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે…

ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

4 months ago
તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય | Fire D…

તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય | Fire D…

9 months ago
અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

4 months ago
ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Ac…

ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Ac…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News