gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ડોળાસા પંથકમાં ખેડૂતોની બેહાલી 1 ફોટામાં દેખાડી શકાય એમ નથી | The plight of farmers in Dolasa Pantha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારે નુકસાનીના ફોટા પાડીને પોર્ટલમાં અપલોડ કરવા કહ્યું પણ  : ઘાંસચારો ખાતર બની ગયો, સોયાબીન , મગફળીના પાથરા કપાસ પાણીથી જળબંબોળ ખેતરોમાં ડૂબીને બગડી ગયા 

ડોળાસા, : ડોળાસા પંથકમાં તૈયાર પાક હતો એ વખતે તા. 26 અને તા. 27ના રોજ એકધારો વરસાદ વરસતા 14 ઈંચ ધોધમાર વરસાદ વરસી જવાના કારણે ખેડૂત પરિવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આ પંથકમાં તબાહી એવી છે કે એ એક ફોટામાં દર્શાવી શકાય એમ નથી. સરકાર તમામ ખેડૂતોને અસરગ્રસ્ત સમજીને એક સમાન સહાય તાકીદે ચૂકવે એવી ખેડુતોમાં માંગણી ઉઠી છે. 

ડોળાસા પંથકમાં કાળમૂખા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોલને તહસનહસ કરી નાખ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરો જળબંબોળ થઈ ગયા હતા અને ખેતરોમાં મગફળીના પાથરા અને સોયાબીન તેમજ અન્ય તૈયાર થયેલા પાકો ડૂબી જતાં સાવ ખાતર બની ગયા છેે.પશુઓને આ સાલ ચારો કેમ ખવડાવવો એ પ્રશ્ન થઈ ગયો છે. કેટલાય  ખેડૂતોના પાથરા છેક દરિયામાં પહોંચી ગયા છે. ચાલુ  વરસાદે ખેતરો જળબંબોળ થઈ જતાં ખેતરોમાંથી વરસાદી પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું.આ સાલ મોલ પાણી સારા હતા પણ છેલ્લા વરસાદે ખેડૂતોને રડાવી દીધા છે. હવે બધાને એક જ ચિંતા છે કે આખુ વર્ષ કેમ પસાર કરવું ? બાળકોને કેમ ભણાવવા ,ખાતર બિયારણ કેમ લેવા? વ્યવહારિક પ્રસંગો કેમ પાર પાડવા સહિતની અનેક ચિંતાઓમાં ખેડૂત હતપ્રભ બની ગયો છે. આવા સંજોગમાં ખેડૂતોને સરકારે વળતર રકમ સર્વેનો કોઈ આગ્રહ રાખ્યા વગર સીધા એકાઉન્ટમાં જમા કરવી જોઈએ. એવી માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ | Modi with 56 inch chest got scared by…

56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા : રાહુલ | Modi with 56 inch chest got scared by...

ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…

ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer...

કોંગ્રેસના લમણે ‘કટ્ટા’ મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by ‘cutting’ Congres…

કોંગ્રેસના લમણે 'કટ્ટા' મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by 'cutting' Congres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેલંગાણામાં મોટી દુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા | Fir…

5 months ago
ગોસાબારા લેન્ડિંગ કેસમાં 12 આરોપી દોષિત જાહેર, 5થી 7 વર્ષની સજા | 12 accused found guilty in Gosabar…

જામનગર નજીક કનસુમરા ગામ પાસે ચેક ડેમના પાળા પાસે પોલીસનો જુગાર અંગે દરોડો : એક આરોપી પકડાયો, ચાર ફરા…

9 months ago
મોરબીની ઘટનાના વિરોધમાં મહુવામાં સોની બજાર સજજડ બંધ રહી | Sony Bazaar in Mahuva remained closed in p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News