gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા | Lord Vitthalnathji set out on a …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા | Lord Vitthalnathji set out on a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : દેવઉઠી અગિયારસ નિમિત્તે આજે શહેરમાં પરંપરાગત ભગવાન
વિઠ્ઠલનાથજીનો ૨૧૬મો વરઘોડો નીકળ્યો હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા
હતા. હાલ માંડવી ગેટના રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી હોવાના કારણે ભગવાનની પાલખી
ગેટ નીચેથી પસાર કરવાનું મુશ્કેલ હતું પરંતુ વર્ષો જુની પરંપરા જળવાઇ રહે તે માટે
મ્યુ.કોર્પોરેશને બેરીકેડ હટાવતા ગેટ નીચેથી ભગવાનની પાલખી પસાર થતાં ભક્તોમાં ખુબ
જ આનંદની લાગણી પ્રસરી હતી.

મંદિરમાં વહેલી સવારે ત્રણ વાગે મંગળા આરતી થયા બાદ સવારે સાત
વાગે શ્રૃંગાર આરતી
, ૮ વાગે રાજભોગ આરતી કરવામાં આવી હતી અને ત્યાર
બાદ નવ વાગે ચાંદીની પાલખીમાં બિરાજમાન ભગવાનના વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું. આ
પ્રસંગે રાજમાતા પણ હાજર રહ્યાં હતા. ભગવાનનો વરઘોડો રાજમાર્ગો પરથી પસાર થતા
હજારો ભક્તા ે દર્શન કરવા માટે ઉમટી પડયાં હતા અને વરઘોડો બપોરે બે વાગે ગહીનેશ્વર
મહાદેવ પહોંચ્યો હતો અને ે સાંજે ફરી નિજ મંદિરે પરત આવ્યો હતો.

વરસાદી વાતાવરણ વચ્ચે વરઘોડો પસાર થતાં ભક્તોના વિટ્વલ વિઠ્ઠલ
વિઠ્ઠલાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડા
ઉપરાંત સાંજે ભગવાન રામજીનો ૧૯૮મો વરઘોડો અને રણછોડરાયજીનો ૧૮૦મી વરઘોડો પસાર
થવાનો હોઇ સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આજે ત્રણે વરઘોડાને માંડવી ગેટ નીચેથી પસાર કરવાની પરંપરા જાળવવામાં આવી હતી.
રાત્રે ચાંદલા વિધિ તેમજ તુલસી વિવાહ યોજાયા હતા અને તેમાં હજારોની સંખ્યામાં
ભક્તો સામેલ થયા હતા.

(બોક્સ)

રણછોડજીના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા આ વર્ષે પણ તૂટી

એમ.જી.રોડ પર આવેલા ભગવાન રણછોડરાયજીના મંદિરમાંથી પણ આજે
ભગવાનનો ૧૮૦મો વરઘોડો રાત્રે નીકળવાનો હોવાથી મંદિર સંચાલકોએ વરઘોડા પહેલા તોપ
ફોડવા માટેની પરંપરા જળવાઇ રહે તે માટે સરકારી તંત્ર તેમજ રાજકીય નેતાઓ સમક્ષ
રજૂઆત કરી હતી પરંતુ આ વર્ષે પણ તોપ ફોડવાની પરંપરા જાળવી શકાઇ ન હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૫માં તોપ ફોડવામાં આવી તે સમયે તીખારા ઉડતા
બે લોકોને સામાન્ય ઇંજા થતાં પ્રશાસને તોપ ફોડવાની પરંપરા પર પ્રતિબંધ ફરમાવ્યો
છેે. પ્રશાસનના આદેશ સામે મંદિરના જનાર્દન દવે કાનુની લડત લડી રહ્યાં છે. તેઓ
પગમાં ચપ્પલ પણ પહેરતા નથી. હાલ આ મામલો કોર્ટમાં છે અને કોર્ટના આદેશ સામે રિવિઝન
અરજી કરવામાં આવી હોવાથી આજે પણ તોપ ફોડવાની પરંપરા જળવાઇ ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો
GUJARAT

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો

June 22, 2026
દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…
GUJARAT

દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

June 22, 2026
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…
GUJARAT

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

June 22, 2026
Next Post
નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher's body donated to medi...

૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r...

સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor…

સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે? | india sig…

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે? | india sig…

7 months ago
આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત | Reconciliation between health …

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત | Reconciliation between health …

1 year ago
TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

2 weeks ago
કંથારિયા સીમ પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક ચાલકનું મોત | One driver dies in accident between …

કંથારિયા સીમ પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક ચાલકનું મોત | One driver dies in accident between …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News