gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મધ્ય ગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટિએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે ફી નક્કી કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.જેના ભાગરુપે ૧૫૦૦ જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ રજૂ કર્યા છે.

અત્યાર સુધી સરકારે નક્કી કરેલી મર્યાદામાં ફી લેતી સ્કૂલોએ  એફઆરસી સમક્ષ હાજર થઈને એફિડેવિટ જમા કરાવવાનું રહેતું હતું અને કમિટિ દ્વારા સ્કૂલોને બોલાવીને ઓર્ડર અપાતો હતો.તેની જગ્યાએ આ વર્ષથી સ્કૂલોએ ઓનલાઈન એફિડેવિટ જમા કરાવવાનું રહેશે.આ માટે સ્કૂલોને ૩૧ ઓકટોબર સુધીનો સમય અપાયો હતો.આ સમય મર્યાદા પૂરી થયા બાદ મધ્ય ગુજરાત ઝોનના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાની સ્કૂલોએ ૧૫૦૦ જેટલા એફિડેવિટ ઓનલાઈન રજૂ કર્યા છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ એફિડેવિટની આગામી દિવસોમાં ચકાસણી કરાશે અને એ પછી તેને ઓનલાઈન જ મંજૂરી આપવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે, જે સ્કૂલોને સરકારની મર્યાદા કરતા વધારે ફી લેવાની છે તેમણે પહેલાની જેમ જ દરખાસ્તો રજૂ કરવાની રહેશે અને આ માટે તા.૫ નવેમ્બર  સુધીની સમય મર્યાદા  નક્કી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee…

તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee...

ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી | Bridge from Dhrangadhra to Kuda closed…

ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી | Bridge from Dhrangadhra to Kuda closed...

ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા | Tulsi weddings were held at Ramji and Ranch…

ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા | Tulsi weddings were held at Ramji and Ranch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

1 year ago

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

8 months ago
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

4 months ago
શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર | Shiva devotees ru…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News