gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in Business
0 0
0
આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Revised ITR: જો તમને આવકવેરા વિભાગ તરફથી ‘રિફંડ હોલ્ડ’ અંગેનો મેસેજ મળ્યો હોય, તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આનો અર્થ એ નથી કે તમે કોઈ ગુનો કર્યો છે. વાસ્તવમાં, વિભાગ તેના ‘નજ'(Nudge) અભિયાન હેઠળ કરદાતાઓને એક પ્રેમભરી યાદ અપાવી રહ્યો છે કે તમે ફાઇલ કરેલા રિટર્ન અને વિભાગ પાસે ઉપલબ્ધ ડેટા વચ્ચે થોડો તફાવત કે વિસંગતતા જોવા મળી છે. કોઈ પણ પ્રકારની કાયદાકીય નોટિસ આપ્યા વગર વિભાગ તમને એક તક પૂરી પાડી રહ્યો છે જેથી તમે જાતે જ તમારી ભૂલો તપાસી શકો અને જો કોઈ સુધારો જરૂરી હોય, તો સુધારેલું રિટર્ન(Revised ITR) ભરી શકો. ટૂંકમાં કહીએ તો, ટેક્સ વિભાગનો આ પ્રયાસ તમને મદદરૂપ થવા માટે છે, જેથી ભવિષ્યમાં તમારે કોઈ મોટી કાયદાકીય ગૂંચવણ અથવા ભારે દંડનો સામનો ન કરવો પડે.

શા માટે રિફંડ અટકાવવામાં આવ્યું છે?

આયકર વિભાગના જણાવ્યા અનુસાર, જો તમારા ITR અને વિભાગ પાસે રહેલા ડેટામાં તફાવત જોવા મળે, તો આ ઍલર્ટ મોકલવામાં આવે છે. મુખ્યત્વે નીચેની 4 સ્થિતિઓમાં રિફંડ હોલ્ડ પર હોઈ શકે છે:

1.ખોટા દાનનો દાવો: બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપેલા ડોનેશનમાં વિસંગતતા.

2. અયોગ્ય ટેક્સ છૂટ: સેક્શન 80C, 80D અથવા HRA હેઠળ એવી છૂટ માંગવી જે ફોર્મ-16માં દર્શાવેલ ન હોય.

3. ખોટી PAN માહિતી: દાન કે કપાત સમયે અમાન્ય પાન નંબર આપવો.

4. આવક અને ખર્ચમાં તફાવત: તમારી વાસ્તવિક કમાણી AIS ડેટા કરતાં વધુ હોય અને રિટર્નમાં ઓછી બતાવી હોય.

31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ

ભૂલ સુધારવા માટે 31 ડિસેમ્બર, 2025 સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં ‘રિવાઇઝ્ડ રિટર્ન’ ફાઇલ નહીં કરો, તો 1 જાન્યુઆરી, 2026થી તમારે ‘અપડેટેડ રિટર્ન’ ભરવું પડશે, જેમાં ટેક્સની સાથે વ્યાજ અને દંડ પણ ચૂકવવો પડી શકે છે.

ઓનલાઇન રિવાઇઝ્ડ ITR કેવી રીતે ફાઇલ કરવું?

જો તમારી ભૂલ થઈ છે, તો તમે નીચેના સ્ટેપ્સ દ્વારા તેને સુધારી શકો છો:

– ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિશ્યલ વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ.

– PAN અને પાસવર્ડ દ્વારા લોગ-ઇન કરો.

– ‘e-File’ મેનૂમાં જઈને ‘Income Tax Return’ પસંદ કરો.

– અસેસમેન્ટ વર્ષ અને સાચું ITR ફોર્મ પસંદ કરો.

– Filing Typeમાં ‘Original/Revised Return’ સિલેક્ટ કરો.

આ પણ વાંચો: 31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ!

– ‘General Information’ ટેબમાં જઈને Section 139(5) હેઠળ ‘Revised’ વિકલ્પ પસંદ કરો.

– જૂના રિટર્નનો રસીદ નંબર(Acknowledgement Number) અને તારીખ નાખી જરૂરી ફેરફાર કરી સબમિટ કરો.

ખાસ નોંધ: જો તમને ખાતરી છે કે તમારું રિટર્ન સંપૂર્ણ સાચું છે અને તમારી પાસે તમામ રસીદો હાજર છે, તો તમારે રિવાઇઝ્ડ રિટર્ન ભરવાની જરૂર નથી. વિભાગ તમારા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ રિફંડ જાહેર કરી દેશે.

આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de...

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી…

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી...

ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર | People ar…

ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર | People ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

5 months ago
મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું – ‘બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે…’ | bijnor flood f…

મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું – ‘બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે…’ | bijnor flood f…

10 months ago
૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી…

૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી…

4 months ago
રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive …

રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News