gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેતીવાડી વિભાગના કર્મચારીઓની દોડધામ

– 17000 હેક્ટરમાં સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો  ખેડૂતોને સહાય, રાહતની પ્રક્રિયા ત્વરિત શરૂ કરાશે

નડિયાદ : કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના આકારણી માટે સરકારના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે જાહેર રજાના દિવસે પણ તંત્ર પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં વ્યસ્ત રહ્યું હતું. 

ખેડા જિલ્લાના તમામ તાલુકામાં હાલ પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૭૦૦૦ હેક્ટરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગના અધિકારી અને કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવા લાગી ગયા છે. પાક નુકસાનની ગંભીર સ્થિતિનો તાગ મેળવવા માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ગંભીરતાથી લઈ અધિકારીઓને સતત પાક નુકસાનીના સર્વે ઝડપથી પૂરા કરવા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ખેતીવાડી વિભાગના કર્મચારીઓએ સર્વે દરમિયાન ખેડૂતોને મળી તેમની સમસ્યાઓની માહિતી મેળવી હતી. 

જિલ્લા ખેતીવાડી અધિકારી આર. ડી. પટેલે જણાવ્યું હતું કે, પાકની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરીને સંબંધિત માહિતી તાત્કાલિક રીતે રાજ્ય સરકારને અહેવાલ સ્વરૂપે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને શક્ય સહાય અને રાહત પૂરી પાડવા માટે જરૂરી પ્રક્રિયા તાત્કાલિક રીતે શરૂ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂતોને આ સર્વે પ્રક્રિયામાં સહયોગ આપવા માટે પણ અનુરોધ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Policeman dies after being hit by unknown v…

ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Policeman dies after being hit by unknown v...

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal...

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded …

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

3 months ago
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

6 months ago
એર ઈન્ડિયા એક્સપ્રેસની ગંભીર ભૂલ, ફ્લાઈટ એન્જિનના જરૂરી પાર્ટ્સ જ ન બદલ્યા, DGCAની કાર્યવાહી

એર ઈન્ડિયા એક્સપ્રેસની ગંભીર ભૂલ, ફ્લાઈટ એન્જિનના જરૂરી પાર્ટ્સ જ ન બદલ્યા, DGCAની કાર્યવાહી

12 months ago
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News