gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરા શહેરના કલાલી બ્રિજ પર આજે સવારે વધુ એક ગમખ્વારા અકસ્માત થયો હતો જેમાં ડમ્પર ચાલાકે મોપેડ પર જતા સિનિયર સિટીઝનને કચડી નાખતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાંદલજામાં રહેતા 60 વર્ષના રફિકભાઈ મુનીરભાઈ પઠાણ આજે સવારે મોપેડ લઈને જીઆઇડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબૂ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતાં ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. રફિકભાઈનો મોબાઇલ પણ તૂટી ગયો હતો. ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઇલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તદુપરાંત અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri...

લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro…

લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro...

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બ્રહ્મોસ’ ડિપ્લોમસીથી ચીન અને તુર્કીમાં ફફડાટ! જાણો કેવી રીતે ભારત બદલી રહ્યું છે વૈશ્વિક સમીકરણ | …

5 months ago
સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life…

10 months ago
રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

1 month ago
VIDEO: કારના બોનેટ પર ચઢીને રીલ બનાવવી ભારે પડી, જાનમાં ભાન ભૂલેલા 7 જાનૈયાની ધરપકડ | Mahisagar News…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News