gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક-માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં પ્રાથમિકમાં ધો.3 થી 8ના અને માઘ્યમિકમાં ધો.9 તેમજ ઉચ્ચતર માઘ્યમિકમાં ધો.11ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. અંદાજે 70 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો.3 થી 8 અને ધો.9 તથા 11માં 70 લાખથી વધુ વિદ્યાર્થી

જીસીઈઆરટીના પ્રાથમિક સ્કૂલોના વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતિય સત્રાંત પરીક્ષાના કાર્યક્રમ મુજબ આજથી  7 એપ્રિલથી ધો.3થી8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે.જેમાં ધો.3થીપમાં સવારે 8થી10 બે કલાકની અને ધો.6થી8માં સવારે 8થી11નીત્રણ કલાકની પરીક્ષા રહેશે. ધો.3 થી 5માં 40 ગુણની અને ધો.6થી8માં 80 ગુણની પરીક્ષા રહેશે.

3 થી 8માં આ પરીક્ષામાં નવેમ્બરથી મારચ મહિના સુધીનો અભ્યાસક્રમ ઘ્યાને લેવાશે. સરકારી સ્કૂલોમાં નિયત પરીરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી જે તે ડીપીઈઓને-શાસનાધિકારીને સોંપવામા આવશે. ખાનગી સ્કૂલોમાં ગુજરાતી,ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નપત્રો રાજ્યકક્ષાએથી આપવામા આવેલા પરિરૂપ મુજબ સ્કૂલ કક્ષાએ તૈયાર કરવામા આવશે. 

જો કે પરીક્ષા જીસીઈઆરટીના સમયપત્રક મુજબ જ આ વિષયોમાં સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં લેવાશે.બાકીના વિષયોમાં ખાનગી સ્કૂલો પોતાના માળખા મુજબ શાળા કક્ષાએ નિયત કરેલી તારીખોમાં પરીક્ષા લઈ શકશે. ઉત્તરવહીઓ જે તે સ્કૂલમાં જ ચેક થશે અને ધો.5થી8માં અલગ ઉારવહી રહેશે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’

જ્યારે ધો.3 અને 4ના વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં ઉારો લખશે.ધો.પ અને ધો.8માં ઈ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને નાપાસ કરાશે અને બે માસમાં ફરી પરીક્ષા લેવાની રહેશે. જો ગ્રેડ સુધરે તો જ આગળના ધોરણમાં બઢતી અપાશે. ધો.3થી8માં 60 લાખથી વધુ વિદ્યાર્થીઓ રાજ્યભરમાં પરીક્ષા આપશે. પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા રપ એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધો.9 અને 11માં પણ આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષા-દ્વિતિય સત્રાંત પરીક્ષા શરૂ થશે.જેમાં પણ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ સ્કૂલોમાં કોમન સમયપત્રક મુજબ પરીક્ષા થશે.ધો.9 અને 11માં 19મી એપ્રિલ સુધી અગાઉ પરીક્ષા નિયત કરાઈ હતી. 

પરંતુ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાને લીધે 12મીની પરીક્ષા ર1મીએ કરાઈ છે.જેથી હવે ર1મી એપ્રિલે પરીક્ષા પુરી થશે અને જેથી વેકેશન બે દિવસ મોડું પડશે. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચ મેથી 8 જુન સુધીનું 35 દિવસનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…
GUJARAT

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

May 9, 2026
શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…
GUJARAT

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

May 9, 2026
Next Post
સિંહોનો વસ્તાર વધ્યો પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ, વન વિભાગને ગડમથલ | Lions’ range has increase…

સિંહોનો વસ્તાર વધ્યો પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ, વન વિભાગને ગડમથલ | Lions' range has increase...

સુરતની ઓળખ બનેલા કાપડ અને હીરા બજારમાં જ ‘વિશ્વાસઘાત’ નું પ્રમાણ ખૂબ ઊંચું | Rate of Betrayal high i…

સુરતની ઓળખ બનેલા કાપડ અને હીરા બજારમાં જ 'વિશ્વાસઘાત' નું પ્રમાણ ખૂબ ઊંચું | Rate of Betrayal high i...

વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં નોકરી માટે ઈક્વલન્સી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે | Students who s…

વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં નોકરી માટે ઈક્વલન્સી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે | Students who s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીની મારપીટ દબાવી દેનાર હોસ્ટેલ-શાળા સંચાલક પણ ગુનેગાર | Hostel school administrator who que…

વિદ્યાર્થીની મારપીટ દબાવી દેનાર હોસ્ટેલ-શાળા સંચાલક પણ ગુનેગાર | Hostel school administrator who que…

8 months ago
2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ

2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ

5 months ago
કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt…

કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt…

8 months ago
મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught …

મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News