gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં…, લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય | ra…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં…, લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય | ra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો અને દેખાડાની પ્રથાઓને નિયંત્રિત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રામદેવપીરના મંદિરે યોજાયેલી એક બેઠકમાં, સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ એકસાથે મળીને એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ

લગ્ન પ્રસંગના ખર્ચા પર અંકુશ માટેના મુખ્ય નિયમો:

ઠાકોર સમાજની સમિતિ દ્વારા લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા બેફામ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  • ડી.જે પર પ્રતિબંધ: લગ્ન પ્રસંગે ડીજે વગાડવા, હલ્દી રસમ કરવી, આતશબાજી માટે ફટાકડા ફોડવા અને વીડિયો શૂટિંગ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • મોબાઇલ ભેટ પર રોક: સગાઈના સમયે યુવતીઓને મોબાઇલ ફોન ભેટમાં આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. જેનો હેતું યુવતીઓને મોબાઇલના દુરુપયોગથી બચાવવાનો દાવો કરાયો છે.
  • મામેરું: મામેરાની રકમ હવે રૂપિયા 11,000થી લઈને મહત્તમ રૂપિયા 1 લાખની રોકડ રકમ સુધી સીમિત કરવામાં આવી છે.
  • જાનની સંખ્યા: જાન લઈને જતી વખતે માત્ર 5 થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે, જેથી બિનજરૂરી ખર્ચ અને દેખાડો ટાળી શકાય.

આ પણ વાંચોઃ માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બૅન્ક ધિરાણ માફ કરો

નિયમભંગ બદલ કડક દંડ 

સમાજના અગ્રણી સોનાજી ઠાકોરએ જણાવ્યું કે, આ નિયમો મહેમદાવાદ ગામના ઠાકોર સમાજ પૂરતા મર્યાદિત છે અને તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઈ પરિવાર કે સભ્ય આ નિયમોનો ભંગ કરશે, તો સમિતિ દ્વારા તેમને રૂપિયા 11,000નો દંડ કરવામાં આવશે. દંડમાંથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ સમાજના વિકાસના કાર્યો, ખાસ કરીને શૈક્ષણિક વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે. સમાજના યુવાનો, આગેવાનો અને વડીલોએ સર્વસંમતિથી આ પરિવર્તનના નિર્ણયને સ્વીકાર્યો છે, જે સમાજની એકતા અને સુધારણા પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક...

જામનગરમાં ફટાકડાના સ્ટોલમાં ખરીદી કરવા ગયેલા યુવાન પર ફટાકડા વિક્રેતાઓનો હુમલો : બે વેપારી સામે પોલી…

જામનગરમાં ફટાકડાના સ્ટોલમાં ખરીદી કરવા ગયેલા યુવાન પર ફટાકડા વિક્રેતાઓનો હુમલો : બે વેપારી સામે પોલી...

કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

1 year ago
સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી …

સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી …

1 year ago
‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

1 year ago
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ | Possibility of fluctuations in potato and…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News