gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Gas Refilling Scam :વડોદરાના ફતેગજમાં જયેશ કોલની પાસે રહેતા ભાવનાબેન અશોકભાઈ પટેલની રૂપમ સિનેમા સંગમ પાસે 24 વર્ષથી ભારત ગેસની રામદેવ ગેસ એજન્સી છે. તેનું ગોડાઉન કોટાલી ગામ ગોલ્ડન ચોકડી પાસે આવેલું છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 20 સપ્ટેમ્બરે સવારે ગોડાઉનથી હસમુખભાઈ હીરાભાઈ પટેલે છોટાહાથી ટેમ્પોના ડ્રાઈવર સુનિલ ચંદુભાઈ તથા ડિલિવરી બોય વિશાલ નગીનભાઈ સોલંકી બંને (રહે-એકતા નગર, આજવા રોડ)ને એલપીજીના 36 બોટલ વજન કરીને ડિલિવરી માટે આપ્યા હતા. ડ્રાઇવર અને ડીલીવરી બોય બંને માંજલપુર મારુતિ ધામ સોસાયટીમાં બોટલની ડિલિવરી કરવા ગયા હતા ત્યારે એક ગ્રાહકને ગેસના બોટલમાં વજન ઓછું લાગતા તેને પોલીસમાં જાણ કરી હતી.

ત્યારબાદ માંજલપુર પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ ગેસના ભરેલા બોટલમાંથી ખાલી બોટલમાં થોડો ગેસ કાઢી ફરીથી બોટલ સીલ કરી દેતા હતા અને આ રીતે ગેસની ચોરી કરતા હતા. બંને આરોપીઓ જાહેરમાં ગેસ કાઢી લોકોનો જીવ જોખમમાં મૂકતા હતા તેમજ ગ્રાહકોને પણ ઓછો ગેસ આપે છેતરપિંડી કરતા હતા. ઉલ્લેખનિય છે કે અતિ ગંભીર બાબતે પણ ગેસ એજન્સીના સંચાલકને ફરિયાદ કરવા માટે 40 દિવસ લાગી ગયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં જાહેરમાં ગાળો બોલી ઝપાઝપી કરતા છ યુવકોનો વિડીયો વાયરલ, પોલીસે છને દબ…

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં જાહેરમાં ગાળો બોલી ઝપાઝપી કરતા છ યુવકોનો વિડીયો વાયરલ, પોલીસે છને દબ...

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle...

USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P…

USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

9 months ago
ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો | Crime against 4 vehicle drivers fo…

8 months ago
BIG NEWS: અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ | india…

1 year ago
28.47 કરોડની છેતરપિંડીના કેસમાં વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ | Former CEO of Wardwizar…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News