gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાઇ, દલાલ-સંચાલકની ધરપકડ | sura…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાઇ, દલાલ-સંચાલકની ધરપકડ | sura…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Prostitution Racket Busted in Surat: સુરત શહેરના પોશ ગણાતા રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં ચાલતા એક મોટા દેહવ્યાપારના નેટવર્કનો મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી ‘કમ્ફર્ટ કોવ’ નામની હોટલના રૂમમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ દરોડામાં ચાર યુવતીઓને આ ચુંગાલમાંથી મુક્ત કરાવી છે, જ્યારે મુખ્ય દલાલ અને હોટલના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહક બનીને પોલીસે કર્યો પર્દાફાશ

મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે વી સ્ક્વેર મોલની હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક બનીને દલાલ રતન મહાદેવ ગયાન (ઉર્ફે રાજુ) નો સંપર્ક કર્યો હતો. દલાલે ગ્રાહક બનેલા પોલીસકર્મીને હોટલ પર બોલાવતા જ સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો અને ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ

21 વર્ષીય પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની પણ ફસાઈ

પોલીસને સ્થળ પરથી ચાર યુવતીઓ મળી આવી હતી, જેમને મુક્ત કરાવી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી કે, મુક્ત કરાયેલી ચાર યુવતીઓમાંથી એક માત્ર 21 વર્ષની છે અને તે પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની છે.

પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, કોલેજની ફી અને ભણતરનો અન્ય ખર્ચ ઉઠાવવા માટે તેની પાસે પૈસા ન હતા. આર્થિક મજબૂરીના કારણે તે પૈસા ભેગા કરવા એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના દલદલમાં ફસાઈ ગઈ હતી.

દલાલ અને હોટલ સંચાલકની ધરપકડ

પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી દલાલ રતન મહાદેવ ગયાન (ઉર્ફે રાજુ) અને હોટલ સંચાલક પીયૂષ લીલાભાઈ દેસાઈની તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 3 મોબાઈલ ફોન,  રૂ.11,000 રોકડા અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.31,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંને આરોપીઓ વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ (PITA) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ માટે આ કેસ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat Anj…

ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat Anj...

દિર્ઘાયુ વ્યાસ મામલે ડીજીપીએ ગ્રામ્ય પીઆઇ અને વહીવટદારની મિલકતોની તપાસના આદેશ આપ્યા | DGP Gives inve…

દિર્ઘાયુ વ્યાસ મામલે ડીજીપીએ ગ્રામ્ય પીઆઇ અને વહીવટદારની મિલકતોની તપાસના આદેશ આપ્યા | DGP Gives inve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

2 months ago
મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

1 year ago
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

4 months ago
10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News