gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

5 Accident, 60 Death In The Last 24 Hours : છેલ્લા 24 કલાકમાં દેશભરના રસ્તાઓ પર મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. રાજસ્થાનથી લઈને તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી થયેલા અકસ્માતોમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃતકોમાં નિર્દોષ બાળકો, મહિલાઓ અને આખેઆખા પરિવારોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુએ રસ્તા પર ઝડપ, બેદરકારી અને વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરી છે.

જયપુર, રાજસ્થાન : બેકાબૂ ડમ્પરે અનેકને કચડ્યા, 19ના મોત

સોમવારે બપોરે જયપુરના હરમાડા વિસ્તારમાં રોજીંદા પ્રવાસીઓથી ભરેલો માર્ગ જોતજોતામાં વિનાશના દૃશ્યમાં ફેરવાઈ ગયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ટ્રકે ઓછામાં ઓછા ૧૭ વાહનોને કચડી નાખ્યા હતા, જેમાં ૧૯ લોકોનાં મોત થયાં અને ૧૦ લોકો ઘાયલ થયા. લોહ મંડી પાસે થયેલી આ ભયાનક ટક્કરમાં મૃતદેહો સડક પર વેરવિખેર થઈ ગયા, કારો કચડાઈ ગઈ અને અનેક મોટરબાઇક ડમ્પર નીચે ચગદાઈ ગઈ.

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 2 - image

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 3 - image

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 4 - image

તેલંગાણા : બસ અને ટીપર લોરી વચ્ચે ટક્કર, 19ના મોત

સોમવારે સવારે તેલંગાણાના ચેવેલ્લા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં તેલંગાણા આરટીસી બસની ટીપર લોરી સાથે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોરી પલટી ગઈ અને તેમાં ભરેલી બજરીનો ઢગલો બસની અંદર પડ્યો, જેના કારણે ૧૯ મુસાફરોનાં મોત થયાં અને ૨૦ ઘાયલ થયા.

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 5 - image

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 6 - image

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 7 - image

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 8 - image

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 9 - image

ફલોદી, રાજસ્થાન : ટ્રકમાં ટેમ્પો ટ્રાવેલ ઘૂસ્યા, 15ના મોત

રવિવારે મોડી સાંજે રાજસ્થાનના ફલોદી વિસ્તારમાં ભારત માલા એક્સપ્રેસ-વે પર વધુ એક મોટી દુર્ઘટના થઈ હતી. કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર ઊભેલા ટ્રેલર ટ્રકમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ૧૦ મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 10 - image

ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ : SUV-બસ વચ્ચે ટક્કર, ત્રણના મોત

ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈ-વે પર એસયુવી અને યુપી રોડવેઝ બસ વચ્ચે થયેલી ટક્કરમાં બે સગા ભાઈઓ અને તેમના પિતરાઈ ભાઈ સહિત ત્રણનાં મોત થયા.

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 11 - image

આંધ્ર પ્રદેશ : કાર-કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર, ચારના મોત

કાર્લપાલેમ નજીક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા પરિવારની કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોનાં મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઓવરટેક કરવાના ચક્કરમાં કારે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે કાર ટ્રકને ટકરાઈ ગઈ હતી.

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા 12 - image

ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકોના માર્ગ અકસ્માતોમાં મોત

સરકારી ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે, જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 400થી વધુ મોત થાય છે. આ તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે દેશની સડકો પર સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ક્યારે નક્કર પગલાં લેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…
INDIA

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

June 22, 2026
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

June 22, 2026
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
INDIA

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

June 22, 2026
Next Post
દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’ | digvi…

દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’ | digvi...

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P...

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr…

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

11 months ago
પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…

9 months ago
વડોદરાના દંતેશ્વરમાં રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી | Rs 1 97 lakh stolen …

વડોદરાના દંતેશ્વરમાં રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી | Rs 1 97 lakh stolen …

10 months ago
શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News