gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ યાર્ડમાં 2 દિવસમાં 2,000 વાહનોમાં કૃષિપાકની ધોધમાર આવક | Huge influx of agricultural crops in…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ યાર્ડમાં 2 દિવસમાં 2,000 વાહનોમાં કૃષિપાકની ધોધમાર આવક | Huge influx of agricultural crops in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉઘાડ નીકળતા માર્કેટ યાર્ડોમાં જણસીની ધોધમાર આવક શરૂ ખેડૂતોને સરકારી સહાય નથી ત્યારે યાર્ડથી મેળવાતો ટેકોઃ મગફળી, કપાસ, સોયાબીન, ઘંઉ, ચણા,લસણ, તલ, અડદ, ચણાના ઢગલા 

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો એકંદર વિરામ થતા અને ઉઘાડ નીકળતા માર્કેટ યાર્ડોમાં આજે વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો થયો હતો. ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના 37 લાખ હેક્ટરમાં પેદા થયેલો કૃષિપાક બજારમાં ઠલવાવા લાગ્યો છે. 

રાજકોટ યાર્ડના સૂત્રો અનુસાર શનિવારે 950 થી વધુ વાહનોમાં 70,000 મણથી વધુ માલ ઠલવાયો હતો. આજે 100 વાહનો વધીને 1050 વાહનોની લાંબી કતારો લાગી હતી જેમાં 20,000 મણ મગફળી, 18,000 મણ સોયાબીન, 20,000 મણ  કપાસ, 7,000 મણ ચણા, 10,000 મણ સિંગફાડા, ઉપરાંત આશરે પાંચ-પાંચ હજાર ટન ઘંઉ, મગ, તલ, અડદ ઉપરાંત 3,000  મણ લસણની આવક નોંધાઈ હતી. યાર્ડમાં મગફળી,કપાસ સહિતના ભાવો સ્થિર રહ્યા છે.

ખેડૂતોને કમોસમી માવઠાંથી પારાવાર નુક્સાનીમાં હજુ સરકારી સહાય ક્યારે મળશે અને કેટલી મળશે તે સવાલ છે ત્યારે ખુલ્લા બજારમાં નીચા ભાવે પણ માલ વેચીને ખેડૂતો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળીનો વિક્રમજનક અંદાજે 66 લાખ ટન પાક ઉતર્યો છે અને સોયાબીન સહિતનો પાક પણ સારો થયો છે. હજુ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o…

ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o...

મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi…

મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi...

જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr…

જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 26 47 lakhs caught in …

11 months ago
PM મોદી નિવૃત્તિની વાત કરવા સંઘ કાર્યાલય ગયા હતા, રાઉતના દાવાથી રાજકીય ગરમાવો | Sanjay Raut said PM …

1 year ago
1 મહિનામાં 1 લાખ રૂપિયા મોંઘી થઈ ચાંદી ! તાબડતોબ તેજી પાછળ ચીન કનેક્શન | Silver Price History: Silve…

7 months ago
ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિનિ વેકેશન: 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News