gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar at t…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar at t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

2024 માં પાક નુકસાની વળતર ચૂકવવાની પણ માંગ કરી

ખેડૂતોની
રજૂઆત સાંભળવા ખેતીવાડી અધિકારી હાજર ન રહેતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ ઃ ડીઆઈએલઆર
કચેરીમાં પણ જમીન માપણી મુદે રજૂઆત કરી ખેડૂતોએ રામધૂન બોલાવી

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જીલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાનનું
ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું ત્યારે ચાલુ વર્ષે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની હાલત
કફોડી બનાવી દીધી છે. જેને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેતીવાડી અધિકારીની કચેરીમાં
ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ જમીન માપણીના પ્રશ્નો અંગે પણ ડીઆઈએલઆર કચેરીમાં અનેકવાર
રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ કચેરીમાં જ નીચે બેસી રામધૂન બોલાવી
ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગર
જિલ્લામાં ચાલુ વર્ષે દિવાળી બાદ સતત ૦૭ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હજારો
હેક્ટર જમીનમાં કપાસ
, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા હજુ પણ સર્વેની
લોલીપોપ આપવામાં આવી રહી છે જેને ધ્યાને લઈને પાટડી તાલુકા સહિત જીલ્લાભરના ખેડૂતોમાં
સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઈને તમામ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને
તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા
ખેતીવાડી અધિકારીની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતોએ
જણાવ્યું હતું કે ગત વર્ષે ૨૦૨૪મા થયેલા નુકસાન મામલે સરકાર દ્વારા બે વખત સહાય
જાહેર કરી છતાં હજારો ખેડૂતોને હજુ ગત વર્ષની સહાયથી પણ વંચિત છે અને બીજી તરફ
સરકાર અને સ્થાનિક પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના રાજકીય આગેવાનો જિલ્લાના
અંદાજે ૬૦
,૦૦૦થી
વધુ ખેડૂતોને સહાય ચૂકવી દેવામાં આવી હોવાની વાત કરે છે ત્યારે ખેતીવાડી વિભાગ
દ્વારા સહાય ચુકવ્યા અંગેની આંકડાકીય વિગતો જાહેર કરે તેવી પણ માંગ કરી હતી.

ખેડૂતોની
રજૂઆત સાંભળવા ખેતીવાડી અધિકારી હાજર પણ ન રહેતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો
તેમજ ફરજ પરના અન્ય અધિકારીને સહાય બાબતે પ્રશ્નો પૂછતા અધિકારી સંતોષકારક જવાબ પણ
આપી શક્યા નહોતા. આથી આગામી ૦૭ દિવસમાં ખેડૂતોને નુકસાની અંગે સહાય મામલે તંત્ર
દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી પણ
ઉચ્ચારી હતી તેમજ સર્વેના નાટક બંધ કરી ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવે તેવી
ઉગ્ર રજૂઆત કરી હતી.

આ
ઉપરાંત સુરેન્દ્રનગર ડીઆઈએલઆર કચેરીમાં પણ જમીન માપણીના પ્રશ્નો મામલે વારંવાર
રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો
અને રોષે ભરાયેલા ખેડૂતોએ ડીઆઈએલઆર કચેરીમાં જ નીચે બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ
દર્શાવ્યો હતો. જો કે બાદમાં અધિકારીઓએ ખેડૂતોને યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા
સમગ્ર મામલો થાળે પાડયો હતો. આ તકે મોટી ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ
રબારી સહિત ખેડૂતો
, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn…

થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn...

૭૫ વર્ષના ઈતિહાસમાં અમદાવાદ મ્યુનિ.માં સાત વખત વહીવદારની નિમણૂંક કરવી પડી | In 75 years of history

૭૫ વર્ષના ઈતિહાસમાં અમદાવાદ મ્યુનિ.માં સાત વખત વહીવદારની નિમણૂંક કરવી પડી | In 75 years of history

એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ…

એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…

પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…

5 months ago
યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

6 months ago
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

3 months ago
ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News