gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ- સલુણ રોડ પર મોટી દુર્ઘટના ટળી

– નડિયાદથી રામનગર જતી એસટી બસના ડ્રાઈવરની સમયસૂચકતાથી તમામ મુસાફરો હેમખેમ

નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ- રામનગર તરફ પેસેન્જર ભરીને જઈ રહેલી નડિયાદ ડેપોની એસટી બસને નડિયાદ-સલુણ રોડ પર ગંભીર અકસ્માત નડયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા રખડતા ઢોરને બચાવવાના પ્રયાસમાં બસ ડિવાઇડર પર ચઢી જતાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઇવરની સમય સૂચક્તાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

નડિયાદથી રામનગર તરફ જઈ રહેલી એસટી બસનો ચાલક મુસાફરો ભરીને બસ લઈને જઈ રહ્યો હતો. ત્યારે નડિયાદ-સલુણ રોડ પર આવેલા ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ પાસે રસ્તા પર અચાનક આવી ગયેલા ઢોરને બચાવવા માટે એસટી બસના ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી હતી. જોકે, અચાનક બ્રેક મારવા છતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ વચ્ચેના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. બસમાં મોટી સંખ્યામાં પેસેન્જરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. તમામ મુસાફરો હેમખેમ રહ્યા હતા. ઘટના બન્યા બાદ, એસટી બસના ચાલકે તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતની જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. 

નડિયાદ મનપા રખડતા ઢોર અંગે નક્કર પગલા લેવા માંગણી

નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની મનપાની પોલિસી સામે આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ પણ રખડતા ઢોરના કારણે સંખ્યાબંધ અકસ્માતો થયા છે અને જાનહાનિ પણ થઈ છે. ત્યારે નડિયાદ મનપા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…
GUJARAT

નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

March 31, 2026
Next Post
કારે અડફેટે લેતા જૂનાગઢ પરિક્રમામાં જઈ રહેલા આધેડનું મોત | Middle aged man dies after being hit by c…

કારે અડફેટે લેતા જૂનાગઢ પરિક્રમામાં જઈ રહેલા આધેડનું મોત | Middle aged man dies after being hit by c...

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student...

આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t…

આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

1 month ago
મહિલા બનીને યુવકે ધારાસભ્યને જ હનીટ્રેપમાં ફસાવ્યા, 10 લાખ માગ્યા અને પછી જુઓ શું થયું… | Thane Sh…

મહિલા બનીને યુવકે ધારાસભ્યને જ હનીટ્રેપમાં ફસાવ્યા, 10 લાખ માગ્યા અને પછી જુઓ શું થયું… | Thane Sh…

6 months ago
ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે, નવા સ્ટીલ બ્રિજની કામગીરી 22 ટકા …

ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે, નવા સ્ટીલ બ્રિજની કામગીરી 22 ટકા …

4 months ago
રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News