gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu News: તમિલનાડુના કોઈમ્બતુરમાં કોલેજની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં ત્રણેય આરોપીઓના પગમાં ગોળી વાગી હતી.

આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો

અહેવાલો અનુસાર, પોલીસ ટીમ દુષ્કર્મ કેસના આરોપીઓની શોધમાં હતી. જ્યારે પોલીસે આરોપીઓને એક મંદિર પાસે ઘેરી લીધા, ત્યારે ત્રણેયે તેમના પર દાતરડાં વડે હુમલો કર્યો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખરને ડાબા હાથ અને કાંડામાં ઈજા થઈ હતી. પોલીસે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતાં ગોળીબાર કર્યો, જેના પરિણામે ત્રણેય આરોપીઓના પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી અને તેમને કોઈમ્બતુર જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ થવાસી, કરુપ્પાસ્વામી અને કાલીશ્વરન તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ શિવગંગાઈ જિલ્લાના રહેવાસી છે અને કોઈમ્બતુરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા.

આ પણ વાંચો: શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ

જાણો શું છે સમગ્ર મામલો

દુષ્કર્મની આ ગંભીર ઘટના રવિવારે (બીજી નવેમ્બર) રાત્રે બની હોવાના અહેવાલ છે. પીડિતા કોલેજની વિદ્યાર્થિની છે અને તે બોયફ્રેન્ડ સાથે કારમાં બહાર ગઈ હતી. રાત્રિભોજન પછી તેઓ એકાંત વિસ્તારમાં હતા. આ દરમિયાન રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ, ત્રણ અજાણ્યા શખસોએ તેમની પાર્ક કરેલી કાર પર પથ્થર ફેંકીને વિન્ડશિલ્ડ તોડી નાખ્યું હતું. હુમલાખોરોએ બોયફ્રેન્ડને બહાર ખેંચીને છરી બતાવી ધમકી આપી અને પ્રતિકાર કરવા બદલ તેને માર માર્યો, જેનાથી તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ. ત્યારબાદ હુમલાખોરોએ વિદ્યાર્થિનીને બળજબરીથી કારમાંથી બહાર કાઢી અને એરપોર્ટથી લગભગ એક કિલોમીટર દૂર મોટર-રૂમ જેવા શેડમાં લઈ જઈને તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર તમિલનાડુમાં આક્રોશ ફેલાયો છે.

રાજકીય પ્રતિક્રિયા

આ મામલાએ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. AIADMKના મહાસચિવ ઈ. પલાનીસ્વામીએ (E. Palaniswami) શાસક DMK સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘DMKના શાસનમાં મહિલાઓની સલામતી સંપૂર્ણપણે જોખમમાં છે. AIADMKના શાસન દરમિયાન, તમિલનાડુ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય હતું, જ્યાં મહિલાઓ ભય વગર રહેતી હતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…
INDIA

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

May 10, 2026
અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today
INDIA

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

May 10, 2026
પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…
INDIA

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…

May 10, 2026
Next Post
શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ …

શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ ...

તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra...

જામનગર શહેરમાં વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખનાર ખાનગી શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત | ABVP…

જામનગર શહેરમાં વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખનાર ખાનગી શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત | ABVP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

9 months ago
નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

4 months ago
મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…

મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…

5 months ago
હોર્મુઝ પર ઘેરાબંધી છતાં ભારતે પ્રતિ દિન 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ | India buys 4 3 million barrels of…

હોર્મુઝ પર ઘેરાબંધી છતાં ભારતે પ્રતિ દિન 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ | India buys 4 3 million barrels of…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News