gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…
1
VIEWS
Share on FacebookShare on Twitter

America Halloween Terror Attack Plot : અમેરિકામાં એક મોટો આતંકવાદી હુમલો થતો અટકાવવામાં આવ્યો છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ આ માહિતી આપી છે. FBIના ડિરેક્ટર કાશ પટેલે કહ્યું કે, એફબીઆઈએ એક મોટા નરસંહાર થતો અટકાવ્યો છે. મિશિગનના બે વ્યક્તિઓએ ડેટ્રોઈટ નજીક હેલોવીન આતંકી હુમલાની યોજના બનાવી હતી. તેમના ષડયંત્રમાં હથિયારો એકઠા કરવા, હુમલા માટે ટાર્ગેટ શોધવો અને ગન રેન્જની તાલીમ સામેલ હતી.

કોર્ટ દસ્તાવેજમાં ષડયંત્રનો ખુલાસો થયો

ફેડરલ પ્રોસિક્યુટર્સે આ બે વ્યક્તિઓ પર મિશિગનમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચીને અમેરિકામાં હુમલો કરવાની યોજના બનાવવાનો આરોપ મૂક્યો છે. આ માહિતી સોમવારે જાહેર કરાયેલા કોર્ટ દસ્તાવેજમાંથી મળી છે.

બંને આરોપીએ હથિયારો ખરીદ્યા હતા

એફબીઆઈના સોગંદનામા મુજબ, મોહમ્મદ અલી અને માજિદ મહમૂદે તાજેતરના મહિનાઓમાં રાઈફલો સહિતના હથિયારો ખરીદ્યા હતા અને ઓનલાઇન વાતચીત કરી હતી. આનાથી સંકેત મળ્યા છે કે, તેઓને હુમલાના ષડયંત્રની જાણ હતી.

અલી-મહમૂદ પર ISISને મદદ કરવાનો આરોપ

અલી અને મહમૂદ પર એક ફેડરલ કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર હથિયારો અને દારુગોળો ટ્રાન્સફર કરવાનો પ્રયાસ અથવા ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે. આ આરોપ આતંકવાદી પ્રવૃત્તિઓમાં ગણવામાં આવશે. આ ઉપરાંત બંને પર ISISને મદદ કરવાનો પણ આરોપ મુકાયો છે.

ષડયંત્રમાં પાંચ લોકો સામેલ હોવાનો દાવો

સરકારી વકીલની દલીલ છે કે, આ ષડયંત્રમાં ઓછામાં ઓછા એક કિશોર સહિત પાંચ લોકો સામેલ હતા. જોકે અત્યાર સુધી માત્ર બે જ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર કેસ ચાલી રહ્યો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ, આ આરોપીઓએ હુમલાને પાર પાડવા માટે ISIS સંબંધિત સંદેશા શેર કરવા એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. બંને આરોપીઓએ હજી સુધી કોઈ દલીલ આપી નથી. અલીના વકીલે ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો અને મહમૂદના વકીલની માહિતી ઉપલબ્ધ નહોતી.

આ પણ વાંચો : કેનેડાનો ખતરનાક પ્લાન, લાખો ભારતીયો ટેન્શનમાં, અમેરિકા પણ આ મામલે પાડોશીની કરશે મદદ

હેલોવીન પર હુમલાની યોજના

બીજીતરફ એફબીઆઈના સોગંદનામામાં કહેવાયું છે કે, અમેરિકન અધિકારીઓનો આરોપ છે કે, બંને વ્યક્તિઓએ તાજેતરના અઠવાડિયામાં ગન રેન્જમાં ફાયરઆર્મ્સ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી અને એવું લાગે છે કે, તેમણે હેલોવીન પર 31 ઓક્ટોબરે હુમલાની યોજના બનાવી હતી. જોકે દસ્તાવેજમાં સ્પષ્ટ ન હતું કે, કયા સ્થળે હુમલો કરવાના છે.

કાશ પટેલે પોસ્ટ કરીને માહિતી આપી

FBI ડિરેક્ટર કાશ પટેલે એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું કે, ‘હેલોવીન વીકએન્ડ પર સંભવિત આતંકવાદી હુમલો થવાનો હતો, જોકે અમારા અધિકારીઓએ હુમલાને અટકાવી દીધો છે.’ બીજી તરફ, આ મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોએ કહ્યું કે, પટેલની આ પોસ્ટથી ન્યાય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે કે, તપાસને જાહેરમાં લાવતા પહેલા તેને વધુ તપાસ કરવી જોઈતી હતી.

આ પણ વાંચો : સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે RSF દ્વારા ભારતીય યુવક આદર્શ બહેરાનું અપહરણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar…

ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar...

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

5 months ago
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં 21નાં મોત, 29 ઘાયલ | 21 killed 29 injured as bus falls off…

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં 21નાં મોત, 29 ઘાયલ | 21 killed 29 injured as bus falls off…

4 weeks ago
ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ | Case registered against husband who left after p…

ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ | Case registered against husband who left after p…

3 months ago

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News