gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe…
5
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ -ભિવાની, મુંબઈ સેન્ટ્રલ – શકૂર બસ્તી, બાંદ્રા ટર્મિનસ – દુર્ગાપુરા તથા વલસાડ – બિલાસપુર વચ્ચે કુલ ચાર જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. 

મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ  દર મંગળવાર અને શુક્રવારે સવારે 10.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે 1 વાગ્યે ભિવાની પહોંચશે. આ ટ્રેન તા.9 થી 30 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ભિવાની – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ  દર બુધવાર અને શનિવારે બપોરે 2.35 કલાકે ભિવાનીથી પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે 4.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા.10 થી 31 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, રતલામ વગેરે સ્ટેશનો પર રોકાશે.

મુંબઈ સેન્ટ્રલ–શકૂર બસ્તી સુપરફાસ્ટ મંગળવાર અને શુક્રવાર સિવાય દરરોજ સવારે 10.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે 8 વાગ્યે શકૂર બસ્તી પહોંચશે.  આ ટ્રેન તા.8 થી 29 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે શકૂર બસ્તી  – મુંબઈ સેન્ટ્રલ બુધવાર અને શનિવાર સિવાય દરરોજ સવારે 10.15 વાગ્યે શકૂર બસ્તીથી પ્રસ્થાન કરી બીજા દિવસે 10.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા.9 થી 30 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, સુરત, વડોદરા, રતલામ, કોટા વગેરે સ્ટેશનો પર રોકાશે.

બાંદ્રા ટર્મિનસ–દુર્ગાપુરા સુપરફાસ્ટ  તા. 8 ડિસેમ્બર સોમવાર સવારે 10 વાગ્યે બાંદ્રાથી પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે 5.30 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. તેવી જ રીતે દુર્ગાપુરા – બાંદ્રા ટર્મિનસ તા.7 ડિસેમ્બર રવિવાર બપોરે 12.25 વાગ્યે દુર્ગાપુરાથી પ્રસ્થાન કરીબીજા દિવસે સવારે 7 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, સુરત, વડોદરા, રતલામ વગેરે સ્ટેશનો પર રોકાશે.

આ ઉપરાંત વલસાડ – બિલાસપુર સ્પેશિયલ ટ્રેનના કુલ આઠ ફેરા રહેશે. જે બંને દિશામાં ભેસ્તાન, નંદુરબાર, જળગાંવ, ભુસાવળ, અકોલા, વાર્ધા, નાગપુર વગેરે સ્ટેશન પર રોકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…
GUJARAT

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…

May 15, 2026
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …
GUJARAT

ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

May 15, 2026
વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…
GUJARAT

વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…

May 15, 2026
Next Post
વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba…

વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba...

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ...

‘વસવસો રહી ગયો હતો..’, ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું | Gopal Italia Sh…

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું | Gopal Italia Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

1 year ago
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

2 weeks ago
ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

6 months ago
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News