gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો | faridabad girl shot near…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો | faridabad girl shot near…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Firing on girl in Haryana: હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબારની ઘટના સામે આવી છે. ફરીદાબાદમાં પોલીસ 17 વર્ષીય યુવતી પર ધોળા દિવસે ફાયરિંગ કરનાર આરોપી યુવકની તલાશ કરી રહી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી છે. સોમવારે શ્યામ કોલોનીમાં એક યુવકે યુવતી પર ગોળીબાર કર્યો હતો અને મોટરસાઈકલ પર ફરાર થઈ ગયો હતો. છોકરીને ખભા અને પેટમાં ઈજાઓ પહોંચી છે. 

હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર

સીસીટીવી ફૂટેજમાં યુવક એક ગલીમાં છોકરીની રાહ જોઈ રહ્યો હતો અને પછી તેના પર નજીકથી ફાયરિંગ કરતો દેખાય રહ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક ગોળી યુવતીના ખભામાં વાગી હતી અને બીજી ગોળી તેના પેટમાં વાગી હતી.

Faridabad, Haryana: લાઇબ્રેરીમાંથી પરત ફરી રહેલી કિશોરી પર ફાયરિંગ કરી યુવક ફરાર#Faridabad #Haryana #GujaratiNews #HaryanaNews #GujaratSamachar pic.twitter.com/Jr8FuAaZcX

— Gujarat Samachar (@gujratsamachar) November 4, 2025

ફરીદાબાદ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે હુમલાખોર યુવતીને કથિત રીતે ઓળખતો હતો અને તેને શોધવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. પીડિતાની ઓળખ કનિષ્ક તરીકે થઈ છે.  તેની હાલત સ્થિર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 

આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે, કનિષ્કા પોતાની એક મિત્ર સાથે લાઈબ્રેરીમાંથી પરત ફરી રહી હતી, ત્યારે જ તેના પર હુમલો કરવામાં આવ્યો. ગુનામાં ઉપયોગ કરવામાં આવેલી બંદૂકને ઘટના સ્થળેથી રિકવર કરી લેવામાં આવી છે. 

હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો 

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે, આરોપી પીડિતાને ઓળખે છે. છોકરીએ આરોપીને ઓળખી કાઢ્યો છે, જે તેના જ કોચિંગ સેન્ટરમાં ભણતો હતો. અમે FIR દાખલ કરી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આરોપીની તલાશ કરી રહી છે.’

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘અમને ગઈકાલે સાંજે 5:30 વાગ્યાની આસપાસ ઘટનાની જાણકારી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને છોકરીને હોસ્પિટલ લઈ ગયા. તેની હાલત હવે સ્થિર છે. તેનું નિવેદન રેકોર્ડ કરી લેવામાં આવ્યું છે અને FIR દાખલ કરવામાં આવી છે. તે લાઈબ્રેરીમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક છોકરો સામેલ છે જેને તે જાણતી હતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
INDIA

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

March 25, 2026
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
Next Post
સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged...

નવજાત શિશુ માટે ગરમ કપડાં ખરીદતાં સમયે રાખજો આ 5 વાતોનું ખાસ ધ્યાન, થશે ફાયદો | newborn baby winter clothes top 5 things to check before buying Alternate shorter option

તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી | Maharashtra Thane GST Sc…

તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી | Maharashtra Thane GST Sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

7 months ago
2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

3 months ago
પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દીધા

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

2 months ago
આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News