gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હું જીવતો છું, પણ રોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપ…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash News: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા પેસેન્જર વિશ્વાસ કુમાર રમેશ પોતાને નસીબદાર ગણાવી રહ્યા છે. આ અંગે વાત કરતા તેઓ કહે છે કે, ‘આ દુર્ઘટના પછી હું ગંભીર માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યો છું. AI-171 ફ્લાઈટના કાટમાળમાંથી હું જીવતો બહાર નીકળ્યો હતો. હવે હું એકલો રહું છું અને પત્ની-પુત્ર સાથે પણ વાત કરતો નથી.’ 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે ‘આ દુર્ઘટનામાં મારો નાનો ભાઈ અજય, જે તેમનાથી થોડીક જ સીટ દૂર બેઠો હતો, તેનું પણ મૃત્યુ થયું હતું.’ આંખોમાં આંસુ સાથે રમેશ કહે છે કે, ‘હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો, તેણે હંમેશા મારો સાથ આપ્યો, અને હવે હું બિલકુલ એકલો પડી ગયો છું.’

‘હું પોતે કોઈની સાથે વાત કરતો નથી’

આ દુર્ઘટના પછીના અનુભવો વિશે વાત કરતા રમેશે કહ્યું કે ‘હું પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ ભારતથી પરત ફર્યા બાદ હજુ સુધી મારી સારવાર શરૂ થઈ નથી. મારા અને મારા પરિવાર માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. મારી માતા આખો દિવસ દરવાજા બહાર બેસી રહે છે, કોઈની સાથે વાત કરતી નથી. હું પોતે પણ કોઈની સાથે વાત કરવા માંગતો નથી. દરરોજ દર્દમાંથી પસાર થઉં છું.’

તેમણે જણાવ્યું કે ‘વિમાનના તૂટેલા ભાગમાંથી સીટ 11A પરથી બહાર નીકળતી વખતે મારા પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે હું ન તો કામ કરી શકું છું, ના ડ્રાઈવિંગ કરું છું. હું ખૂબ જ ધીમે ચાલું છે અને મારી પત્ની મને સહારો આપે છે.’

આ પણ વાંચો: અમદાવાદમાં પતિએ જાહેરમાં પત્ની પર છરી વડે કર્યો જીવલેણ હુમલો, મહિલા ગંભીર, ઘટના CCTVમાં કેદ

કમ્યુનિટી લીડર સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સિગરે વિશ્વાસ કુમાર રમેશને મળી રહેલા સમર્થનના અભાવ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ‘તેઓ માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં છે. આ દુર્ઘટનાએ તેમના આખા પરિવારને તબાહ કરી દીધો છે. જેમની જવાબદારી છે, તેમણે પીડિતોને મળીને તેમની વાત સાંભળવી જોઈએ.’

વિમાન દુર્ઘટના બાદ વેપાર પણ ઠપ્પ

દમણ-દીવમાં વિશ્વાસ કુમાર રમેશ અને તેમના ભાઈ દ્વારા ચલાવાતો માછીમારીનો પારિવારિક વ્યવસાય પણ આ દુર્ઘટના બાદ ઠપ થઈ ગયો છે. બીજી તરફ, સિગરે એર ઈન્ડિયા પર આરોપ લગાવ્યો કે ‘અમારી આ મુલાકાત માટે અનેક અપીલની અવગણના કરાઈ હતી. એ ખૂબ જ શરમજનક છે કે આજે અમારે અહીં બેસીને કુમાર વિશ્વાસ રમેશને ફરીથી એ જ દર્દમાંથી પસાર થતા જોવા પડી રહ્યા છે. એર ઈન્ડિયાના અધિકારીઓએ આગળ આવીને વાત કરવી જોઈએ, જેથી પીડા ઓછી કરી શકાય.’

એર ઈન્ડિયા જે હવે ટાટા જૂથની માલિકી હેઠળ છે. આ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સતત પીડિત પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, અમે કુમાર વિશ્વાસ રમેશના પ્રતિનિધિઓ સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે અને સકારાત્મક જવાબની આશા રાખી રહ્યા છીએ. 

એર ઈન્ડિયાએ 25 લાખનું વળતર આપ્યું

એર ઈન્ડિયાએ કુમાર વિશ્વાસ રમેશને અસ્થાયી રૂપે £21,500 (આશરે રૂ.25.09 લાખ)નું વળતર આપ્યું છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. પરંતુ તેમના સલાહકારોનું કહેવું છે કે આ રકમ તેમની વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ ઓછી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
Next Post

ઊંઘતા પહેલા આ વસ્તુનું વધારો સેવન, પેટની ચરબી તો ફટાફટ ઓગળવા માંડશે

EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l…

EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l...

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

1 year ago
IPLમાં વિવાદોમાં રહેલો દિગ્વેશ રાઠી ફરી બાખડ્યો, બેટરે કરી નાખી જોરદાર ધોલાઈ | digvesh rathi s verba…

IPLમાં વિવાદોમાં રહેલો દિગ્વેશ રાઠી ફરી બાખડ્યો, બેટરે કરી નાખી જોરદાર ધોલાઈ | digvesh rathi s verba…

1 year ago
NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h…

NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h…

1 year ago
જવાહર નવોદય સ્કૂલનો શિક્ષક ભરબપોરે દારૃ પીધેલો ઝડપાયો | drunker teacher from navoday school caught

જવાહર નવોદય સ્કૂલનો શિક્ષક ભરબપોરે દારૃ પીધેલો ઝડપાયો | drunker teacher from navoday school caught

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News