gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી પંચે એક અઠવાડિયાની મુદત વધારી તો’ય મુદત પહેલા લક્ષ્યાંક પૂરો કરવા અવાસ્તવિક અપડેટ કરવાની ફરજ પાડવામાં આવતા કર્મચારીઓ મુંઝાયા

ભુજ, : સમગ્ર રાજ્યમાં એસઆઈઆર કામગીરી માટે 11 ડિસેમ્બર સુધી મુદત છતાં કચ્છ જિલ્લામાં અમુક જગ્યાએ બીએલઓ કર્મચારીઓ પર માનસિક દબાણ, મુદત પહેલા, લક્ષ્યાંક પૂરો કરવા અવાસ્તવિક અપડેટ કરવાની ફરજ પાડવામાં આવતા કર્મચારીઓ મુંઝાયા છે.

 ચૂંટણી પંચ  દ્વારા મતદાર યાદી સુધારણા સહિતની વિવિધ કામગીરી માટે મુદત વધારીને 11 ડિસમ્બર સુધી જાહેર કરવામાં આવી હોવા છતાં, ફિલ્ડ લેવલ પર કામ કરતા બૂથ લેવલ ઓફિસરો  પર 100 ટકા લક્ષ્યાંક તાત્કાલિક પૂર્ણ કરી બતાવવા માટે ભારે માનસિક દબાણ આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અનેક કર્મચારીઓને વાસ્તવિકતાથી વિપરીત, ફક્ત લક્ષ્યાંક પૂરો થયો છે તે દર્શાવવા માટે પ્રેકટિકલ બનીને, ડેટા અપડેટ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

એસઆઈઆર કામગીરી પૂર્ણ કરવા માટે નિયત સમય મર્યાદા હવે 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.તેમ છતાં, અધિકારીઓ દ્વારા ‘ઝીરો પેન્ડન્સી ‘ અને ‘100 ટકા કામગીરી’ દર્શાવવા માટે માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે.  જમીની હકીકત એ છે કે, 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી તમામ એન્ટ્રીઓ પરિસ્થિતિમાં શક્ય નથી. આ સંજોગોમાં પ્રેક્ટિકલ બનીને એન્ટ્રીઓ કરવા અથવા કામગીરી પૂર્ણ થયાનું અપડેટ કરવા માટે આદેશો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

આ દબાણ હેઠળ પ્રેક્ટિકલ બનીને એન્ટ્રીઓ કરનારા કર્મચારીઓ ગંભીર પરિિસ્થિતિમાં મુકાઈ જવાની સંભાવના છે. જો ભવિષ્યમાં આ ડેટાની ગહન તપાસ કરવામાં આવશે, તો તંત્રની પોલ પાધરી પડી જાય તેમજ પારદર્શિતા જાળવવા માટે નિયત મુદત સુધી વાસ્તવિક  કામગીરી જ અપડેટ કરવી જોઈએ. પ્રેક્ટિકલ એન્ટ્રીઓ કરવાથી માત્ર કામગીરીના આંકડા સુધરશે, પણ ડેટા ની ગુણવત્તા અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જોખમાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…
GUJARAT

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

May 8, 2026
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved
GUJARAT

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

May 8, 2026
ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…
GUJARAT

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

May 8, 2026
Next Post
2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 ...

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only ...

તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa…

તૂટતા રૂપિયાની બીજી બાજુ, આઇટી કંપનીઓને 283 અબજ ડોલરનો લાભ થવાની ગણતરી | On the other side of the fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

1 month ago
પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે કચડાયો | Young man crushed under dump…

પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે કચડાયો | Young man crushed under dump…

2 weeks ago
10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

5 months ago
દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…

દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News