gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News: રાજસ્થાનના બિકાનેર પહોંચેલી  સાબરમતી એક્સપ્રેસના સ્લીપર કોચમાં સેનાના જવાનની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, જવાનનો કોચ એટેન્ડન્ટ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ એક કોચ એટેન્ડન્ટે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

અહેવાલો અનુસાર, ગુજરાતના રહેવાસી જવાન જીગર કુમાર સાબરમતી એક્સપ્રેસમાં ફિરોઝાબાદથી બિકાનેર જઈ રહ્યા હતા. કોચમાં વિવાદ દરમિયાન કોચ એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યો. લુંકરનસર અને બિકાનેર વચ્ચે ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકને તાત્કાલિક પીબીએમ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

કોચ એટેન્ડન્ટની ધરપકડ

જીઆરપી સીઆઈ આનંદ ગિલાએ જણાવ્યું હતું કે ‘આ ઘટના બીજી નવેમ્બરે બની હતી. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ ગુજરાતથી ફિરોઝપુર-સાબરમતી ટ્રેનમાં બની હતી, જે લોંકણ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. ગુજરાતના રહેવાસી સૈનિક જીગર કુમાર અને કોચ એટેન્ડન્ટ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ, એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યો, જેના પરિણામે તેનું મોત નિપજ્યું. આ મામલે  એટેન્ડન્ટની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.’

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે, 27 વર્ષીય જીગર કુમાર ભારતીય સેનામાં તહેનાત હતો અને રજા પર ઘરે પરત ફરી રહ્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે જીગર એક જવાબદાર સૈનિક હતો જેના લગ્નને ફક્ત બે વર્ષ થયા હતા. તેનો પરિવાર ગુજરાત છોડીને બિકાનેર ગયો છે. ઘટનાની માહિતી મળતાં જ સેનાના અધિકારીઓએ તપાસ ટીમ પણ મોકલી હતી. સૈનિકના મૃત્યુથી સેનામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…
INDIA

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

June 17, 2026
ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…
INDIA

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

June 17, 2026
ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…
INDIA

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

June 17, 2026
Next Post
જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા ...

સપ્ટેમ્બરમાં ફરવા માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ફુલ પૈસા વસૂલ હશે ટ્રિપ | budget friendly asian countries to visit in september

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che…

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

9 months ago
29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and…

29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and…

10 months ago
ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

7 months ago
‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News