gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતીના વાળ પકડી હુમલો કરી દીવાલમાં માથું અફાળી ઇજા પહોંચાડી હતી. જે અંગે કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

દંતેશ્વર મહાકાળી નગરમાં રહેતા તુલસીબેન અનિકેતભાઇ કહારે કારેલીબાગ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે મારી મમ્મીએ મને કોલ કરીને જણાવ્યું હતું કે,  અહીંયા પોલીસ આવી છે. થોડીવાર પછી મારા મમ્મીના પાડોશમાં રહેતા રીનાબેન કહારની દીકરીએ ફોન કરીને કહ્યું કે, તારા મમ્મીએ અમારા વિરૃદ્ધમાં પોલીસમાં અરજી આપી અમારા ઘરે પોલીસ મોકલી છે. તું અહીંયા આવ. હું મારી નણંદ તથા નણંદોઇ સાથે મારી મમ્મીના ઘરે ગઇ હતી. હું બાઇક પરથી ઉતરીને મારી મમ્મીના ઘરે જતી હતી. ત્યારે કલાબેન ગોપાલભાઇ કહાર મને રસ્તામાં મળ્યા હતા. મને ગાળો બોલી તેઓએ મારા પર હુમલો કર્યો હતો. મારા નણંદોઇ અને નણંદ વચ્ચે મને છોડાવવા વચ્ચે પડયા હતા. તે દરમિયાન અશ્વિની તથા અન્ય શાઓ કહાર દોડી આવ્યા હતા. ત્રણેયે ભેગા મળીને વાળ પકડી મને માર માર્યો હતો. મારૃં માથું દીવાલમાં અફાળતા મને ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…
GUJARAT

May 25, 2026
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

Next Post
કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte…

કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte...

ભાજપના કાર્યકરની હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused invo…

ભાજપના કાર્યકરની હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused invo...

15 કરોડના ખર્ચે 2018થી બની રહેલું ફાર્મસી બિલ્ડિંગ હજી કાર્યરત થયું નથી | new building of pharmacy f…

15 કરોડના ખર્ચે 2018થી બની રહેલું ફાર્મસી બિલ્ડિંગ હજી કાર્યરત થયું નથી | new building of pharmacy f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી પાણીયાળીના ખોડિયારનગરમાં પીવાના શુદ્ધ પાણી માટે પોકાર | A cry for clean drinking water in Khodi…

5 months ago
સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

9 months ago
કલેકટરની સંકલનમાં ધારાસભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી પેન્ડિંગ પ્રશ્નોના રીવ્યુ મેળવ્યા | MLAs coordin…

એમ.એસ.યુનિ.ની વાર્ષિક ડાયરીનું ત્રણ વર્ષ બાદ પ્રકાશન થશે | diary of msu will be published after thre…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News