gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

15 કરોડના ખર્ચે 2018થી બની રહેલું ફાર્મસી બિલ્ડિંગ હજી કાર્યરત થયું નથી | new building of pharmacy f…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
15 કરોડના ખર્ચે 2018થી બની રહેલું ફાર્મસી બિલ્ડિંગ હજી કાર્યરત થયું નથી | new building of pharmacy f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા ભવનનું તો લોકાર્પણ ગત મહિને થઈ ગયુ છે પણ ૨૦૧૮થી ડોનર્સ પ્લાઝા ખાતે બની રહેલું ફાર્મસી ફેકલ્ટીનું બિલ્ડિંગ હજી સુધી કાર્યરત થયું નથી.આ બિલ્ડિંગ પાછળ ૧૫ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝા ખાતે ૨૦૧૮માં આ બિલ્ડિંગનો શિલાન્યાસ કરાયો હતો.એ પછી સત્તાધીશોના રગશિયા ગાડા જેવા વહીવટના કારણે બિલ્ડિંગ બનતા-બનતા ૨૦૨૪નું વર્ષ આવી ગયું હતું.હવે બિલ્ડિંગ તૈયાર છે, ફર્નિચર પણ બની ગયું છે.પાણી અને ગટરની લાઈન પણ નંખાઈ ગઈ છે.જોકે સૂત્રોનું કહેવું છે કે, લેબોરેટરીનું કેટલુક ફર્નિચર અને એસી ખરીદવામાં  ગોકળગાયની ગતિએ કામગીરી થઈ રહી હોવાથી આ બિલ્ડિંગને કાર્યરત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.યુનિવર્સિટી સત્તાધીશોના ખાડે ગયેલા વહીવટનો આ વધુ એક નમૂનો છે.આ બિલ્ડિંગ બનાવવાનું શરુ થયું તે પછી બે વાઈસ ચાન્સેલર બદલાઈ ગયા અને હવે ત્રીજા વાઈસ ચાન્સેલર આવી ગયા છે પણ હજી સુધી સત્તાધીશો આ બિલ્ડિંગનું લોકાર્પણ કરી શક્યા નથી.

વીસીના હાથે પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન કરાયું પણ  બિલ્ડિંગ હજી ખાલી 

વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ ચાર્જ લીધો તે જ દિવસે તેમની પાસે યુનિવર્સિટીના નવા પરીક્ષા ભવનનું લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું.આ બિલ્ડિંગમાં તમામ ફેકલ્ટીઓના ઉત્તરવહીઓ ચકાસવા માટેના એસેસમેન્ટ સેલ અને પરીક્ષાની બીજી કામગીરી ખસેડવાની યોજના છે.જોકે લોકાર્પણ પછી હજી સુધી આ બિલ્ડિંગમાં કોઈ કામગીરી શરુ કરાઈ જ નથી.એક માત્ર જોઈન્ટ રજિસ્ટ્રારની વિશાળ ઓફિસને બાદ કરતા ઉદઘાટન પછી પણ બિલ્ડિંગ એવું ને એવુ જ છે.માત્ર વાઈસ ચાન્સેલરને પ્રભાવિત કરવા ઉદઘાટન કરાવાયું હોય તેમ લાગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
જિલ્લામાં હિટ એન્ડ રનની પાંચ ઘટનામાં ૫ વ્યક્તિના કરુણ મોત | five accident and five dead

નવસારીના લોન કન્સલ્ટન્ટને સસ્તામાં ડોલર આપવાનું કહી છેતરપિંડી કરતી ઠગ ત્રિપુટી ઝડપાઇ | Navsari loan …

નવસારીના લોન કન્સલ્ટન્ટને સસ્તામાં ડોલર આપવાનું કહી છેતરપિંડી કરતી ઠગ ત્રિપુટી ઝડપાઇ | Navsari loan ...

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

6 months ago
ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c…

2 months ago
શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News