gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે | If the air ticket is cancelled with…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે | If the air ticket is cancelled with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવી ગાઇડલાઇન્સ અંગે 30 નવે. સુધી મંતવ્યો રજૂ કરી શકાશે 

– બુકિંગ કરાવ્યાના ચોવીસ કલાકમાં પેસેન્જર તેના નામમાં કોઇ ભૂલ હોવાનું દર્શાવે તો તે એરલાઇન્સે વિનામૂલ્યે  સુધારી આપવી પડશે

નવી દિલ્હી : દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર બુકિંગ કરાવ્યાના ૪૮ કલાકમાં કોઇ એર ટિકિટ કેન્સલ કરાવશે તો તેને કોઇ કેન્સલેશન ચાર્જ લાગશે નહીં. નવી ગાઇડલાઇન્સ અનુસાર  રિફંડના નિયમો કડક બનાવવામાં આવશે અને કેન્સલેશન ચાર્જની પણ મર્યાદા નક્કી કરવામાં આવશે. આ સૂચિત ગાઇડલાઇન્સ વિશે ૩૦ નવેમ્બર સુધી નાગરિકોના વાંધાવચકાં ડીજીસીએ દ્વારા સ્વીકારવામાં આવશે અને તે પછી નવી પોલિસી જાહેર કરવામાં આવશે.

ડીજીસીએના માર્ગદર્શક રેખાઓના મુસદ્દા અનુસાર ૪૮ કલાકમાં ટિકિટ કેન્સલ કરવાની જોગવાઇને લુક ઇન વિન્ડો તરીકે ઓળખાવાઇ છે. અલબત્ત, જ્યારે ટિકિટ એરલાઇન્સની વેબસાઇટ પરથી સીધી બુક કરાવવામાં આવી હોય તો ડોમેસ્ટિક ફલાઇટ પાંચ દિવસમાં અને ઇન્ટરનેશનલ ફલાઇટ ૧૫ દિવસમાં રવાના થવાની હોય તો આ લુક ઇન વિન્ડોનો લાભ મળશે નહીં. વળી આ વિકલ્પ બુકિંગ કરાવ્યાના ૪૮ કલાક બાદ ઉપલબ્ધ રહેશે નહીં અને પેસેન્જરે એ પછી લાગુ પડતો કેન્સલેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. બુકિંગ કરાવ્યાના ચોવીસ કલાકમાં પેસેન્જર તેના નામમાં કોઇ ભૂલ હોવાનું દર્શાવે તો તે કોઇ ચાર્જ લીધાં વિના સુધારી આપવી પડશે. આ ઉપરાંત એર ટિકિટ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદવામાં આવી હોય તો એરલાઇન્સે સાત દિવસમાં રિફંડ આપવાનું રહેશે અને જો ટિકિટ રોક્ડેથી ખરીદવામાં આવી હોય તો જ્યાંથી ટિકિટ ખરીદવામાં આવી હોય તે એરલાઇન્સ ઓફિસે ત્યાં તત્કાળ નાણાં પરત કરવાના રહેશે. જો ટિકિટ એજન્ટ કે પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય તો રિફંડની રકમ ૨૧ દિવસમાં  પરત કરવાની જવાબદારી એરલાઇન્સની રહેશે. વળી રિફંડની રકમ પણ એરલાઇન્સે તેની વેબસાઇટ પર દર્શાવવાની રહેશે. એરલાઇને બુકિંગ વખતે પણ કેન્સલેશન ચાર્જ સ્પષ્ટ જણાવવાના રહેશે. આ ચાર્જ બેસિક ફેર અને ફયુઅલ સરચાર્જ કરતાં કોઇપણ  સંજોગોમાં વધુ ન હોવા જોઇએ. 

નવી ગાઇડલાઇન્સના મુસદ્દા અનુસાર એરલાઇન્સે રિફંડ પ્રોસેસ કરવા માટે વધારાનો કોઇ ચાર્જ ન લેવો જોઇએ. આ દરખાસ્ત અનુસાર એરલાઇન્સે ટિકિટ ન વપરાય તો તેના પર લેવામાં આવેલાં તમામ પ્રકારના ટેક્સ પણ રિફંડ કરવાના રહેશે.આ જોગવાઇ તમામ પ્રકારની ટિકિટોને લાગુ પડશે. પ્રોમો અથવા સ્પેશ્યલ ફેરમાં બેસિક ફેર નોન રિફંડેબલ હોય છે. વળી એરલાઇન્સે  પેસેન્જર કહે તે પ્રમાણે તેને રિફંડ ક્રેડિટ કરી આપવાનું રહેશે. તેમાં એરલાઇન્સની મનમાની નહીં ચાલે તેમ આ મુસદ્દામાં જણાવાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…
INDIA

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

April 12, 2026
દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…
INDIA

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

April 12, 2026
મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…
INDIA

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

April 12, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કોર્પોરેશનની મિલીભગતથી રહીશો ફસાયા, નરોડા સ્વામિનારાયણ પાર્કના ૧૬૦૦ મકાન,૨૦૦ દુકાન BU વગરના

રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર | Arthritic man escapes after breaking gold…

રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર | Arthritic man escapes after breaking gold...

હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…

7 months ago
સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

5 months ago
બોમ્બની ધમકીથી કુવૈત-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

બોમ્બની ધમકીથી કુવૈત-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

2 months ago
કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી | CID crime reported canada visa scam case …

કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી | CID crime reported canada visa scam case …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News