gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર | Arthritic man escapes after breaking gold…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર | Arthritic man escapes after breaking gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ચેઇન સ્નેચરોનો વધતો તરખાટ

ચાલતા આવીને દોરો તોડી સાગરીત સાથે મોપેડ ઉપર ફરાર થઈ ગયોથ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચરો સક્રિય
થયા છે ત્યારે રાંદેસણમાં સુકન સ્કાય વસાહતની બાજુમાંથી પસાર થઈ રહેલા વૃદ્ધાના
ગળામાંથી ગઈકાલે સવારે ચાલતા આવેલો ગઠિયો સોનાનો દોરો તોડીને સાગરીત સાથે ફરાર થઈ
ગયો હતો. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ અન્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે પોલીસને દોડાવવા માટે ચેઇનને સ્નેચરો પણ ફરીથી સક્રિય થયા
છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા રાંદેસણમાં સુકન સ્કાય
વસાહત પાસે ગઈકાલે કે વૃદ્ધા ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન એક ગઠીયો તેમની નજીક
આવ્યો હતો અને તેમના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. જેના પગલે વૃદ્ધાએ
બૂમાબૂમ કરી હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે આ ગઠીયો નજીકમાં જ
ઉભેલા તેના સાગરીતના મોપેડ ઉપર બેસીને ત્યાંથી નાસી છૂટો હતો. વસાહતીઓએ તેનો પીછો
કર્યો હતો પરંતુ આ ચેઇન સ્નેચરો હાથમાં આવ્યા ન હતા. તો સીસીટીવીમાં પણ સમગ્ર ઘટના
કેદ થઈ ગઈ હતી. જેથી આ સંદર્ભે ઇન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર
આવી પહોંચી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ
પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ ચેઇન સ્નેચરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં
વધી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
Next Post
હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C...

બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with…

બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with...

આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ : પ્રથમ દિવસે 8,016 ફોર્મનું વિતરણ | Voter list revision…

આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ : પ્રથમ દિવસે 8,016 ફોર્મનું વિતરણ | Voter list revision...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

8 months ago
કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

9 months ago
વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

1 year ago
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News