gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માર્કેટીંગ યાર્ડ પાસે હુડકો ક્વાર્ટરની ઘટના

સ્થાનિકોને ખબર પડતાં તાળા તુટેલા મકાન પાસે ગયા : જાણ થતા ત્રણેય ભાગ્યા પરંતુ એક પકડાઇ ગયો

રાજકોટ: જૂના માર્કેટીંગ યાર્ડની દિવાલવાળી શેરીમાં હુડકો ક્વાર્ટરમાં એલ-૧માં રહેતા મનજીતસિંગ સ્વર્ણસિંગ સબરવાલ (ઉ.વ.૬૭)ના બંધ મકાનમાં ગઇકાલે રાત્રે ત્રણ શખ્સો તાળા તોડી ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. જો કે સ્થાનિક લોકોને જાણ થઇ જતાં એક તસ્કરને પકડી લઇ પોલીસને સોંપ્યો હતો. જ્યારે બે ભાગી ગયા હતાં.

બી ડીવીઝન પોલીસે આ મામલે હિતેશભાઈ મકવાણા (ઉ.વ.૩૭, રહે. હુડકો ક્વાર્ટર ઇ-૧)ની ફરિયાદ પરથી પ્રતાપ અજીત ધાંધલ, લખન બચુ માલાણી અને પ્રિન્સ અશોક પરમાર (રહે. બધા ચુનારાવાડ)ની સામે ગુનો દાખલ કર્યો હતો. હિતેશભાઈએ પોલીસને જણાવ્યું કે તેની ઘરની એક શેરી આગળ હુડકો ક્વાર્ટરની દિવાલવાળી શેરીમાં મિત્ર ધર્મેશભાઈનું ડેકોરેશનનું ગોડાઉન આવેલ છે. જેની બાજુમાં મનજીતસિંગ સબરવાલ રહે છે. જે હાલ મકાન બંધ કરી મુંબઇ ગયા છે. 

ગઇકાલે રાત્રે તે ઘરેથી તેજ વિસ્તારમાં પાનની દુકાને ફાકી ખાવા ગયા હતા. પરત ફરતી વખતે મનજીતસિંગના મકાનમાંથી કંઇક તોડવાનો અવાજ આવતા તસ્કરો ઘુસ્યા હોવાનું જાણવા મળતા મિત્ર ધર્મેશભાઇ અને અન્ય સ્થાનિકોને ત્યાં બોલાવી લીધા હતાં. જ્યાં જઇને ધર્મેશભાઈએ અંદર જવાનો પ્રયાસ કરતાં ઘરમાંથી ત્રણ શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી એક પ્રતાપ ધાધલ પકડાઇ જતા તેની પૂછપરછ કરતાં  તેની સાથેના બે શખ્સો લખન અને પ્રિન્સ હોવાનું જણાવતા પોલીસને બોલાવી પ્રતાપને સોંપી દેતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ : પ્રથમ દિવસે 8,016 ફોર્મનું વિતરણ | Voter list revision…

આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ : પ્રથમ દિવસે 8,016 ફોર્મનું વિતરણ | Voter list revision...

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s...

રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei…

રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

1 year ago
અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

7 months ago
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

6 months ago
હત્યાનો ગુનો નોંધવા મૃતકના પરિવારની માગ | The family of the deceased demands that a murder case be r…

હત્યાનો ગુનો નોંધવા મૃતકના પરિવારની માગ | The family of the deceased demands that a murder case be r…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News