gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ફાગવેલ જતા યાત્રાળુઓ ગંદા પાણી ખૂંદીને જવા મજબૂર

– 6 મહિના અગાઉ રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન : રોગચાળો ફેલાય તે પહેલા સમારકામ કરવા માંગ

ઠાસરા : ઠાસરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.- ૧,૨ અને પાંચમાંથી પસાર થતા રસ્તા ઉપર બારેમાસ ગટર ઉભરાવાથી રોગચાળો ફેલાવાના ભય સાથે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે છ મહિના અગાઉ લેખિત રજૂઆત કરવા છતાં પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને સભ્યો સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે.

ઠાસરા તાલુકા મથકના એસટી ડેપોથી પીપલવાડા, સાંઢેલી, ગઢવીના મુવાડા, સલુણ, નાનાદરા અને યાત્રાધામ ફાગવેલ જવાનો મુખ્ય રસ્તો છે. ત્યારે દેવદિવાળીનો મોટા મેળો ફાગવેલ ખાતે ચાલી રહ્યો છે. જ્યાં દક્ષિણ ગુજરાત તરફના યાત્રિકો પણ આ રસ્તો ટૂંકો હોવાથી પસાર થઈ રહ્યા છે. પરંતુ રસ્તા ઉપર ગટરના પાણી રેળાયેલા હોવાથી સ્થાનિક સહિત યાત્રાળુઓને દુર્ગંધ અને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. ઠાસરા તાલુકા મથકના એસટી ડેપો, સરકારી કચેરીઓ, શાળાઓમાં આવતા ઠાસરા તાલુકાના ૨૫થી વધુ ગામના લોકો સહિત વિદ્યાર્થીઓ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે ગમે ત્યારે ઉભરાતી ગટરનું સમારકામ કરવામાં તંત્ર તસ્દી લેવા તૈયાર નથી. ત્યારે નગરજનો રોગચાળાનો ભોગ બને તેની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેમ સ્થાનિકો આક્ષેપ સાથે આક્રોશ ઠાલવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Next Post
સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s…

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s...

ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud …

ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |…

7 months ago
વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…

8 months ago
ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લિટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 630 liter…

9 months ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News