
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે ( 4 નવેમ્બર, 2025) સાંજે થંભી ગયો. પ્રથમ તબક્કામાં NDA અને મહાગઠબંધન બંને તરફના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ NDA ઉમેદવારો માટે વોટ માંગ્યા. જ્યારે મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે કમાન સંભાળી.
બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમાર સત્તા સંભાળી રહ્યા છે.










