gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા વિભાગના મોટાભાગના રેલવે સ્ટેશનો પર ફૂટઓવરબ્રિજ, સબ-વે અને રેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં અનેક મુસાફરો રોજિંદા જીવનમાં શોર્ટકટ માટે સીધા પાટા પરથી પસાર થવાનું જોખમ ખેડી રહ્યા છે.

અનુમાન મુજબ વડોદરા વિભાગના વિવિધ સ્ટેશનો પર રોજ અંદાજે ૩૦૦થી વધુ લોકો ટ્રેક પરથી શોર્ટકટ લે છે. સ્ટેશનો પર ભીડ, પીક અવર્સમાં ટ્રેન પકડવાની ચિંતા અને પ્લેટફોર્મ પર વધતા દબાણને કારણે મુસાફરો ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે. ઘણા મુસાફરોનું માનવું છે કે, ફૂટઓવરબ્રિજલાંબો હોવાથી સમય વધુ લાગે છે, તેથી તેઓ સીધો રસ્તો અપનાવે છે.

ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં મારે કંઈ નહીં થાય તેવી માનસિકતા છે. ટ્રેન ચૂકી જશે તો કામ કે કોલેજ મોડું થઈ જશે, એ વિચારે લોકો જોખમ ખેડે છે. સમય બચાવવાની દોડમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. રેલવે સ્ટેશનો પર કેટલાક સ્ટોલ કર્મચારીઓ પણ આવી બેદરકારી દાખવતા નજરે ચડે છે.

આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ઝુંબેશ અંતર્ગત દંડાત્મક કાર્યવાહી અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, છતાં લોકલ માનસિકતા બદલવી સૌથી મોટો પડકાર બની રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેક પરથી પસાર થવું માત્ર નિયમ ભંગ નથી, પરંતુ સીધી જાનહાનિનું જોખમ છે. ફક્ત દંડ પૂરતો નથી, માનસિકતા બદલવી જરૂરી છે.

ટ્રેન વ્યવસ્થા આધુનિક અને સુરક્ષિત બની રહી છે, પરંતુ લોકલ માનસિકતા અને કેટલીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખામીઓ ટ્રેક ક્રોસિંગને જોખમી બનાવે છે. સુરક્ષા બળોની સંખ્યા મર્યાદિત હોવાને કારણે દરેક સતત દેખરેખ રાખવી મુશ્કેલ બને છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલ ડી.આર.યુ.સી.સી.ની બેઠકમાં ડી. આર.એમ સમક્ષ કિમ, કોસંબા, અંકલેશ્વર અને ભરુચ સ્ટેશનો પર મુસાફરો સીધા ટ્રેક પાર નકરે તે માટે ગ્રિલ લગાવવાની માગ ઉઠી હતી.

રેલવે લાઈન ઓળંગતા ૨૭૩ સામે કાર્યવાહી

આરપીએફ દ્વારા સંધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં ટ્રેક ઓળંગતા ૨૭૩ લોકો સામે કેસ નોંધાયા છે.આમાંથી ૧૮૮ મુસાફરોને કોર્ટમાં રજૂ કરી કુલ રૂ. ૨૪ હજાર દંડ વસૂલવામાં આવ્યો છે.

છ મહિનામાં ટ્રેન અકસ્માતમાં ૩૯નાં મોત

ગુજરાત રેલવે પોલીસ સ્ટેશને નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં ટ્રેન અકસ્માત સંબંધિત બનાવોમાં ૩૯ લોકોના મોત થયા છે. મોત સિવાય ટ્રેન અકસ્માતમાં ગંભીર ઈજાના બનાવો પણ નોંધાયા છે.

રહેણાંક વિસ્તારમાં ટ્રેક ઓળંગવો સામાન્ય બાબત

રેલવે ટ્રેક પાસે તૂટેલી વાડ, ગેરકાયદેસર રસ્તાઓ અને અપૂરતી દેખરેખ ટ્રેક ક્રોસિંગને પ્રોત્સાહન આપી રહી છે. પરશુરામ ભઠ્ઠા, અકોટા, રણોલી, વિશ્વામિત્રી જેવા રહેણાંક વિસ્તારોમાંથી રેલવે ટ્રેક પસાર થતો હોય લોકો માટે ટ્રેક ઓળંગવો સામાન્ય બાબત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ ...

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

4 months ago
બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we…

બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we…

4 months ago
‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે…’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP | VHP Leader Vinod B…

‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે…’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP | VHP Leader Vinod B…

11 months ago
વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો | The taste of Wadhwan’s raita chilli has reached a…

વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો | The taste of Wadhwan’s raita chilli has reached a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News