gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે શુભ પ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો-વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે શુભ પ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો-વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા આગામી 6 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને તે માટે સફાઈની કામગીરી પણ શરૂ થઈ છે. જોકે, એક શાળાના સફાઈ કામદારના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી સફાઈની સમસ્યા થઈ હતી. સફાઈ કામદારની વ્યથા જાણીને શાળાના શિક્ષકો અને વાલીઓએ હાથમાં ઝાડુ અને પોતા લઈને શાળાની સફાઈની કામગીરી શરુ કરી દીધી હતી અને એક જ દિવસમાં શાળાને ચોખ્ખી ચણાક કરી દીધી હતી. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પડેલું દિવાળી વેકેશન પુરું થવા જઈ રહ્યું છે અને 6 નવેમ્બરથી શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. પખવાડિયા કરતા વધુનું દિવાળી વેકેશન હોવાથી શાળાની સફાઈ જરૂરી છે અને અનેક શાળામાં સફાઈ કામદારો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ કતારગામ શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાની સફાઈની કામગીરી કરે છે તે સફાઈ કામદારના ઘરે સામાજિક પ્રસંગ છે અને તેમાં તેઓ વ્યસ્ત છે. આ અંગેની જાણ શાળાના આચાર્યને થતા તેઓએ અન્ય શિક્ષકોને વાત કરી હતી. 

શિક્ષકોએ વાલીઓ સમક્ષ વાત મુકી હતી અને વાલીઓ અને શિક્ષકોએ ભેગા મળીને શાળા સફાઈની કામગીરી ઉપાડી લીધી હતી. વાલી અને શિક્ષકોએ શાળાના વર્ગખંડ, ટોયલેટ બ્લોક અને કમ્પાઉન્ડ સહિતની જગ્યાએ વાળી અને પોતા કરીને ચોખ્ખી કરી દીધી હતી. શિક્ષકો અને વાલીઓના ટીમવર્કથી શાળાની સફાઈની કામગીરી થઈ ગઈ છે અને આવી સ્વચ્છ શાળામાં 6 નવેમ્બરથી બાળકો અભ્યાસ શરૂ કરી શકશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

Next Post
બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun...

રાજુલા: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ | rajula mis…

રાજુલા: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ | rajula mis...

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on …

1 year ago
મહિલા સાથે ૧.૪૯ કરોડની ઠગાઇમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 c…

8 months ago
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

1 day ago
13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા | Galateshwa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News