gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો | rajasthan …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો | rajasthan …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vegetable Seller Wins Rs 11 Crore from Lottery: જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સેહરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ છે, કેમકે તેને ₹11 કરોડની લોટરી લાગી છે. અમિત સેહરાએ જણાવ્યું કે તે પોતાના એક મિત્ર સાથે પંજાબના મોગા ફરવા ગયો હતો ત્યારે તેણે લોટરીની બે ટિકિટ ખરીદી હતી. એક ટિકિટ તેણે પોતાના નામ પર લીધી હતી અને બીજી ટિકિટ પત્નીના નામ પર લીધી હતી. રસપ્રદ વાત એ છે કે આ ટિકિટો ખરીદવા માટે અમિતે પોતાના મિત્ર પાસેથી ₹1000 ઉધાર લીધા હતા.

ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો

જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અમિતે જણાવ્યું કે, તેની પત્નીના નામ પર લીધેલી ટિકિટ પર તેને ₹1000નું ઇનામ મળ્યું છે, જ્યારે તેની ટિકિટ પર ₹11 કરોડનું બમ્પર ઇનામ મળ્યું છે. લોટરી જીત્યા પછી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ચંદીગઢ આવેલા અમિત સેહરાએ આંખોમાં આંસુ સાથે પોતાની વાત કહેતા જણાવ્યું કે, મારી પાસે ઇનામ લેવા ચંદીગઢ પહોંચવા માટે પણ પૈસા નહોતા. આથી મેં મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા, જેથી ઇનામની રકમ લેવા જઈ શકાય. 

મિત્ર પાસેથી ઉધાર લઈને ખરીદી હતી ટિકિટ

અમિત સેહરા શાકભાજીની લારી લગાવે છે. તેણે ભઠિન્ડાની એક દુકાનમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. નસીબે તેનો સાથ આપ્યો અને તેણે પંજાબ સ્ટેટ લોટરી–દિવાળી બમ્પર 2025નું સર્વોચ્ચ ઇનામ જીતી લીધું. લોટરીનું પરિણામ 31 ઑક્ટોબરે જાહેર થયું હતું.

હજાર રૂપિયા ઉધાર લીધા હતા

₹11 કરોડ જીત્યા બાદ અમિત સેહરાએ પંજાબ સરકાર અને લોટરી એજન્સીનો આભાર માન્યો અને કહ્યું કે, હવે મારા બધા દુઃખ-દર્દ દૂર થઈ ગયા છે. મોગા ફરવા દરમિયાન મિત્ર પાસેથી ₹1000 ઉધાર લઈને મેં બે ટિકિટ લીધી હતી, જેમાં તેની ટિકિટ પર ₹11 કરોડ અને પત્નીની ટિકિટ પર ₹1000નું ઇનામ નીકળ્યું છે. અમિતે વધુમાં કહ્યું કે તે પોતાના મિત્રની બંને દીકરીઓને ₹50-50 હજાર આપશે.

આ પણ વાંચો: એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે

મિત્રની દીકરીઓને આપશે ₹1 લાખ

અમિતે આગળ કહ્યું કે મેં મારી માતાને ગુમાવ્યા છે, તેથી હું દીકરીઓનું દર્દ સમજી શકું છું. તેથી હું મારા મિત્રની દીકરીઓને ₹50-50 હજાર આપીશ. બાકીના પૈસા હું મારા બાળકોના શિક્ષણ અને ઘર બનાવવામાં લગાવીશ. હું લોકોને પંજાબ સરકારની આ યોજનાનો લાભ લેવા વિનંતી કરું છું. મારી પ્રાર્થના છે કે દરેક વ્યક્તિની ગરીબી દૂર થાય. 

શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…
INDIA

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…

May 16, 2026
‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…
INDIA

‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…

May 16, 2026
વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…
INDIA

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

May 16, 2026
Next Post
પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up…

પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up...

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s…

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s...

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.એકાઉન્ટ વિભાગમાં પોલંપોલ, NOC વગર કર્મચારીઓના પગારમાંથી થતી કપાતનો રેકર્ડ નથી | Polumpol in t…

મ્યુનિ.એકાઉન્ટ વિભાગમાં પોલંપોલ, NOC વગર કર્મચારીઓના પગારમાંથી થતી કપાતનો રેકર્ડ નથી | Polumpol in t…

4 months ago
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

19 hours ago
વક્ફ બિલ પાસ થઈ જતાં વિપક્ષ પાસે 3 વિકલ્પ…. જે કલમ 370, CAA વખતે ન થયું તે હવે થશે? | Opposition h…

વક્ફ બિલ પાસ થઈ જતાં વિપક્ષ પાસે 3 વિકલ્પ…. જે કલમ 370, CAA વખતે ન થયું તે હવે થશે? | Opposition h…

1 year ago
શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan…

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News