gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Vautha Fair: ગુજરાત રાજ્યના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા વૌઠા લોક મેળામાં ચોથા દિવસે ભવ્ય માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. મેળાના પ્રારંભિક દિવસોમાં કમોસમી વરસાદના કારણે વિઘ્ન પડ્યું હતું, પરંતુ વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વ્યવસ્થાપન કરીને મેળાને ફરીથી ધમધમતો કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરૂ થશે

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ 2 - image

વરસાદનું વિઘ્ન

મેળાના પહેલાં દિવસે કમોસમી વરસાદ પડવાને કારણે કાદવ-કીચડના પાણી ભરાઈ ગયા હતા. જોકે, વૌઠા ગ્રામ પંચાયતે મેળો માણવા આવતા લોકો અને વેપાર કરતા વેપારીઓને હાલાકી ન પડે તે માટે પાણી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી. વરસાદે વિરામ લેતાં હવે મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મેળા માટે રૂ. 5 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. જેથી જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો મદદ મળી શકે છે. 

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ 3 - image

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા:

મેળામાં ટ્રાફિક નિયમન કરવા અને પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસ ખડે પગે છે. મેળામાં કુલ 1302 પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયેલા છે, જેમાં 1 ડી.વાય.એસ.પી., 8 PI, 26 PSI, 334 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, 6 ઘોડેસવાર, 426 હોમગાર્ડ, 452 GRD, 57 SRP જવાનનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ 4 - image

એસ.ટી. બસ દ્વારા ખાસ વ્યવસ્થા:

મેળામાં લોકો સરળતાથી પહોંચી શકે તે માટે ધોળકા એસ.ટી. બસ વિભાગ દ્વારા કલિકુંડ અને નવા બસ સ્ટેન્ડ માધિયા પાસે ખાસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 357 બસો દોડાવાશે, જેમાં તેરસના દિવસે 11 બસ, ચૌદસ અને પનમે 121 બસ દોડાવામાં આવશે. 

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ 5 - image

નોંધનીય છે કે, આ વખતે મેળામાં રાઇડ્સની મંજૂરી પણ આપવામાં આવી છે. મેળામાં સૌથી મોટું આકર્ષણ ગણાતી રાઇડ્સ ફરી શરૂ થતા મોટી સંખ્યામાં લોકો મેળો માણવા અને તેનો આનંદ લેવા માટે આવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે | after sc s…

સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે | after sc s...

ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરુ થશે | govt announces msp …

ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરુ થશે | govt announces msp ...

કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ | Complaint filed against gang for chea…

કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ | Complaint filed against gang for chea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

1 year ago
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

4 months ago
અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…

અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…

6 months ago
‘મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો…’, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક …

‘મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો…’, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News