gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ | Complaint filed against gang for chea…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ | Complaint filed against gang for chea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud : કેનેડા મોકલવાના બહાને છાણીના રહીશ પાસેથી 4.25 લાખ પડાવી લઇ ભેજાબાજ યુવતીએ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 છાણી રામા કાકા ડેરી પાસે યોગીનગર ટાઉનશિપમાં રહેતા રાજેશકુમાર બાપુજીભાઇ પેટેલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડોદરામાં મને યોગ્ય મહેનતાણું મળતું નહીં હોવાથી વેબસાઇટ પર કેનેડા જવા માટે એજન્સીઓની તપાસ કરતો હતો. ગત 26મી માર્ચે મને પ્રીતિ ચૌહાણ નામની મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, હું બ્લુ ટેક વિઝા કન્સલ્ટન્સીમાંથીવાત કરું છું. તમને કેનેડાના વિઝામાં રસ છે ? મેં હા પાડી કહ્યું હતું કે, મારી પાસે હમણા પૈસા નથી. ત્યારે તેણે કહ્યું કે, હમણા પૈસા આપવાની જરૂર નથી. તમે કેનેડા પહોંચી જાવ પછી તમારા પગારમાંથી રૂપિયા કપાઇ જશે. મેં પ્રીતિ ચૌહાણને મારા દસ્તાવેજો મોકલી આપ્યા હતા. બે દિવસ પછી મને કેનેડાના નંબર પરથી કોલ આવ્યો હતો અને મારો ઇન્ટરવ્યૂ લીધો હતો. થોડા દિવસ પછી પ્રીતિએ મને કોલ કરીને કહ્યું કે, કાકા તમારું સિલેક્શન થઇ ગયું છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન, એમ્બસીની ફી, બેંક એકાઉન્ટ ખોલાવવા, બાયો મેટ્રિક, ટિકિટના બહાને મને સમજાવી મારી પાસેથી કુલ રૂપિયા 4.25 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ પ્રીતિ ચૌહાણે મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. છાણી પોલીસે પ્રીતિ ચૌહાણ, પ્રાચી રાજપૂત, મસ્તાનસિંગ તથા યાસિન સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી… હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દ…

સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી... હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દ...

ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે રૂ.6.55 લાખનો મુદામાલ માલિકોને પરત કર્યો | Vadodara Police re…

ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે રૂ.6.55 લાખનો મુદામાલ માલિકોને પરત કર્યો | Vadodara Police re...

શાહરુખ ખાનને ઓળખો છો…?’, સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને RSFના લડાકૂઓનો સવાલ! | Do you know S…

શાહરુખ ખાનને ઓળખો છો...?', સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને RSFના લડાકૂઓનો સવાલ! | Do you know S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in…

બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in…

2 months ago
ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

4 weeks ago
સેવન્થ ડે સ્કૂલ જેવી ગુજરાતમાં વધુ એક ઘટના: બાસાસિનોરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા…

સેવન્થ ડે સ્કૂલ જેવી ગુજરાતમાં વધુ એક ઘટના: બાસાસિનોરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા…

9 months ago
હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…

હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News