gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે? | Global Temper…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે? | Global Temper…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Global Temperature Prediction : વર્તમાન સમયમાં વિશ્વભરમાં અનેક આબોહવા પરિવર્તનો જોવા મળી રહ્યા છે, જેના કારણે અનેક દેશો કુદરતી આફતો જેવા સંકટોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, જો આગામી સમયમાં તાપમાન વધશે તો માનવજગત મોટા સંકટમાં મુકાઈ શકે છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)એ એમિશન ગૅપ રિપોર્ટ 2025′ નામનો એક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં વધતા જતા તાપમાનને લઈને વિશ્વભરને ચેતવણી આપવામાં આવી છે.

આગામી સમયમાં વૈશ્વિક તાપમાન વધશે

યુએનઈપીના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, ‘આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં 2.3થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થઈ શકે છે, જ્યારે ગત વર્ષે 2.6થી 2.8 ડિગ્રીની આગાહી કરાઈ હતી. વૈશ્વિક નીતિઓના કારણે આ આંકડો 2.8 ડિગ્રીએ પહોંચી શકે છે. વર્ષ 2005માં પેરીસ સમજૂતીનો કરાર કરવામાં આવ્યો હતો. આમાં વૈશ્વિક હવામાનના સંકટને વહેલામાં વહેલી તકે પગલા ભરવા વિશ્વભરના દેશોને હાંકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દાયકામાં તાપમાન 1.5 ડિગ્રી સુધી સિમિટ રાખવાની પહેલ પણ કરવામાં આવી હતી.’

વિશ્વભરને ઉત્સર્જન ઘટાડવા પર ઝડપી કામ કરવું જરૂરી

પેરિસ કરારમાં 194 દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે, જેને ટાંકીને યુએનઈપીના કાર્યકારી નિદેશક ઈંગર એન્ડરસને કહ્યું કે, ‘કરાર હેઠળ વૈશ્વિક તાપમાન ઘટાડવા માટે ત્રણ તક મળી હતી, જોકે દર વખતે તે દેશો લક્ષ્ય ચુકી ગયા છે. રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ આંશિક પ્રગતિ થઈ છે, પરંતુ ઝડપી કામ થયું નથી. તેથી આપણે અટક્યા વગર ઉત્સર્જન ઘટાડવા પર ઝડપી કામ કરવું પડશે.

આ પણ વાંચો : સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા

રિપોર્ટમાં વિશ્વભરને ચેતવણી

રિપોર્ટ ચેતવણી અપાઈ છે કે, જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, આગામી દાયકામાં વૈશ્વિક તાપમાન અસ્થાયી રૂપે 1.5 ડિગ્રીના લક્ષ્યને વટાવી જશે. આ પરિસ્થિતિ પૂર, દુષ્કાળ અને અતિશય હવામાન જેવી આપત્તિઓમાં વધારો કરશે. કરાર હેઠળ વધતા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત રાખવું જરૂરી છે. જો 195 દેશો વર્તમાન વચન પુરુ કરે તો તાપમાન 2.3.2.5 ડિગ્રી સુધી રહેશે, જે આંશિક રાહતભર્યું પણ ખતરનાક છે. દેશોની વર્તમાન નીતિ પરથી લાગી રહ્યું છે કે, આગામી દાયકામાં તાપમાન 2.8 ડિગ્રી પર પહોંચી શકે છે.’

આ પણ વાંચો : આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta…

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta...

VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું | tej pratap yada…

VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું | tej pratap yada...

વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad…

વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલ નગરપાલિકામાં યુવકે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો | A young man was taken to the hospital af…

કલોલ નગરપાલિકામાં યુવકે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો | A young man was taken to the hospital af…

10 months ago
‘આવું કરીશું તો બંને દેશોને નુકસાન થશે’ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત વખતે બોલ્યા એસ.જયશંકર | India…

‘આવું કરીશું તો બંને દેશોને નુકસાન થશે’ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત વખતે બોલ્યા એસ.જયશંકર | India…

10 months ago
VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

2 months ago
સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News