gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ | Youth beaten …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ | Youth beaten …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News : જૂનાગઢના મેંદરડા પાસે એક યુવક સાથે જાતિગત ભેદભાવ રાખીને અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિય સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, ત્યારે મેંદરડા પોલીસે ઘટના મામલે 6 આરોપી વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડામાં યુવકને જાતિગત અપશબ્દ બોલી માર માર્યો, વીડિયો વાઈરલ

મળતી માહિતી મુજબ, ગત 3 નવેમ્બર, 2025ના રોજ મેંદરડાના સાત વડલાનો રહેવાસી યુવક તેના મિત્રો સાથે કારમાં માલણકા ગામેથી મેંદરડા તરફ ઝઈ રહ્યા હતા. આ દરમિયાન કસ્બા હોટલ પાસે યુવકની કાર કોઈ કારણોસર સામે આવી રહેલા બાઈક સાથે અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેને લઈને બાઈક ચાલક સહિતના 6 જેટલાં લોકો એકઠા થઈ ગયા હતા અને પીડિત યુવકને જાતિ પ્રત્યે હડધૂત કરી જાતિવાદી અપશબ્દો બોલીને માર માર્યો હતો. આરોપીએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. 

આ પણ વાંચો: જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા

સમગ્ર ઘટના મામલે પીડિત યુવકે મેંદરડા પોલીસ સ્ટેશનમાં 6 આરોપી સામે એટ્રોસિટી એક્ટ, BNS સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આરોપીમાં મેંદરડાના ચંપુ દરબાર અને સંદીપ કરપડા, માલણકાનો વનરાજ કરપડા, કરશનગઢ ગામના બે અને અન્ય અજાણ્યા શખસનો સમાવેશ થાય છે. કેસની વધુ તપાસ વિસાવદરના મદદનીશ પોલીસ અધિક્ષક  દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra…

કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra...

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s...

ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce…

ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં અધ્યાપકોની કાયમી ભરતી માટે નોટિફિકેશન જાહેર, 10 એપ્રિલથી અરજી કરાશે | notification for recr…

6 months ago
ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction …

8 months ago
કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

5 months ago
વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News