gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ | Verification of 5 62 598 voters…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ | Verification of 5 62 598 voters…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મુલાકાત

– સર કાર્યક્રમ અંતર્ગત એન્યુમરેશન ફોર્મ ભરવામાં અનેક પ્રશ્નોનો સામનો કરતા બીએલઓ

ભાવનગર : બીએલઓની તાલીમ બાદ બોટાદ જિલ્લાના ૫૯૧ મતદાન મથકોના ૫,૬૨,૫૦૮ મતદારોનો સર્વે કરી એન્યુમટેશન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાઇ છે. પરંતુ ઘણા કિસ્સામાં સામાજિક પ્રશ્નો પણ અડચણરૂપ બનતા હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની સઘન સુધારણા સર કાર્યક્રમના ગઇકાલથી શ્રી ગણેશ થયા છે અને ડોર ટુ ડોર બીએલઓ મુલાકાત લઇ એન્યુમરેશન ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૦૨ વિધાનસભા મત વિસ્તારના કુલ ૫૯૧ મતદાન મથકોના ૫,૬૨,૫૦૮ મતદારોની ખરાઇ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જે અંગે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ, નોંધણી અધિકારી દ્વારા તમામ બીએલઓને તાલીમ પણ આપવામાં આવી હતી. જે પ્રમાણે કામ શરૂ થયું છે. પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ સર્વે કરતી વેળા એક જ કુટુંબના ભાઇઓને અબોલા હોય, વ્યક્તિ બહારગામ હોય, આંતરીક ઝઘડા, મરણના દાખલા ઉપલબ્ધ ન હોય, બહારગામથી કોઇપણ સુધારા કરાવ્યા વગર ફેર બદલી થઇ હોય તેવા અનેક પ્રશ્નો બીએલઓ સામે આવવા પામ્યા હોવાનું જણાયું છે. જ્યારે આ કામગીરીમાં આધારો અને એન્યુમરેશન ફોર્મમાં સહી પણ મહત્વની રહે છે ત્યારે સર્વેની કામગીરીથી બીએલઓની ફરજ બજાવતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

Next Post
એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન, પ્રવાસીઓને ભારે હાલાકી | Air India’s server down across the count…

એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન, પ્રવાસીઓને ભારે હાલાકી | Air India's server down across the count...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કર્યા

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i…

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…

1 year ago
CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …

4 months ago
અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…

7 months ago
પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News