gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન, પ્રવાસીઓને ભારે હાલાકી | Air India’s server down across the count…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન, પ્રવાસીઓને ભારે હાલાકી | Air India’s server down across the count…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન થતાં હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે. આખા દેશમાં કેટલાય એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું. સર્વર ડાઉન થવાના કારણે દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલા અધિકારીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે દેશના બધા એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થયાના સમાચાર મળ્યાં છે. આ સમસ્યાનો ટૂંક સમયમાં નીવેડો આવશે એમ તેમણે જણાવ્યું હતું. કેટલાક પ્રવાસીઓએ દાવો કર્યો હતો કે એર ઇન્ડિયાના સર્વરમાં ગઇકાલથી તકલીફ આવી રહી હતી. સર્વરમાં તકલીફના કારણે વિમાન ઉપડવામાં મોડું થતાં ઘણા પ્રવાસીઓની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી ગઈ હતી .તેના કારણે તેઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. તેઓએ ફ્લાઇટ ફરીથી બૂક કરાવવી પડી હતી. આમ સર્વર ડાઉન થવાના કારણે તેનું કામકાજ મેન્યુઅલી કરવું પડી રહ્યુ છે. તેના કારણે ઘણી વાર લાગી રહી છે. ચેક ઇનથી લઈને બોર્ડિંગ પાસ સુધીની આખી પ્રક્રિયા જાણે ધીમી પડી ગઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કર્યા

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i…

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i...

મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting…

મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

2 months ago
મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

8 months ago
અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા | Ahmedabad Cr…

5 months ago
એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News