gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફો અપરાધથી કમાયેલી આવક | Profits from investing bribe money i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 

લાંચનાં નાણાથી કરેલા રોકાણની કિંમત વધવાથી નાણાંનો ગેરકાયદે સ્ત્રોત શુદ્ધ થઇ જતો નથી

નવી દિલ્હી: લાંચનાં નાણા શેરબજારમાં રોકી કમાવેલો નફો અપરાધથી અર્જિત કરેલી આવક ગણવામાં આવશે અને આ રકમને મની લોન્ડરિંગ માનવામાં આવશે તેમ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે. 

કોર્ટે જણાવ્યું છે કે જો કોઇ વ્યકિતએ લાંચનાં નાણાંથી રોકાણ કર્યુ છે અને આ રોકાણની કીંમત વધવા પર આ ધનનો ગેરકાયદે સ્ત્રોત શુદ્ધ થઇ જતો નથી અને આ વધેલી રકમ પણ તે જ ગેરકાયદે સ્ત્રોતથી જોડાયેલ હોય છે. 

ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયમૂર્તિ હરીશ વૈધનાથન શંકરની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક સતત અપરાધ છે, જે ફક્ત ગેરકાયદે ધન અર્જિત કરવાની પ્રારંભિક ક્રિયા સુધી મર્યાદિત નથી પણ તેમાં એ ધનની વિભિન્ન લેવડદેવડ પણ સામેલ છે.

ખંડપીઠે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જો કોઇ સરકારી અધિકારી લાંચ લઇને આ રકમ શેરબજાર, રિયલ એસ્ટેટ કે માદક પદાર્થનાં ધંધામાં નાખે છે તો ધનની ગેરકાયદેસરતા સમાપ્ત થતી નથી અને આ સમગ્ર રકમ જપ્ત કરવા યોગ્ય હોય છે.

કોર્ટે જણાવ્યું હતું કે જો લાંચનાં નાણાં શેરબજારમાં રોકવામાં આવે અને થોડા સમય પછી આ રોકાણનું મૂલ્ય વધી જાય તો વધેલી રકમ પણ અપરાધથી અર્જિત આવક ગણવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટે આ ચુકાદો ઇડીની અપીલ પર આપ્યો છે. જેમાં તેણે ફતેહપુર કોલ  બ્લોક ફાળવણીથી સંબધિત કેસમાં સિંગલ ન્યાયમૂર્તિનાં આદેશને પડકાર્યો હતો.

ઇડીએ મેસર્સ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે છેતરપિંડીથી કોલ બ્લોક પ્રાપ્ત કર્યુ હોવાનો આરોપ મૂકી ૧૨૨.૭૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

Next Post
મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting…

મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting...

ફિલિપાઇન્સમાં વાવાઝોડાએ 85નો ભોગ લીધો, 75 લાપતા

વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

8 months ago
ગુજરાતમાં ‘ડ્રગ્સનો દરિયો’! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શન ખૂલ્યું | gujarat ats c…

3 months ago
મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

1 month ago
અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News