gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદમાં ૧૩ નવેમ્બરથી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે | At Sabarmati Riverf…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદમાં ૧૩ નવેમ્બરથી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે | At Sabarmati Riverf…
1
VIEWS
Share on FacebookShare on Twitter

   સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  અમદાવાદમાં ૧૩ નવેમ્બરથી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે 1 - image  

  અમદાવાદ,બુધવાર, 5 નવેમ્બર,2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૩થી ૧૬ નવેમ્બર સુધી
ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે.દેશ અને વિદેશના માસ્ટર શેફસના લાઈવ કૂકિંગ શો
ઉપરાંત પુરીના જગન્નાથ મંદિરના ભોગ પ્રસાદ સાથેનુ પેવેલિયન આકર્ષણનુ કેન્દ્ર
બનશે.ભારત ઉપરાંત નેપાળ
,સ્પેન
અને નેધરલેન્ડ સહિતના દેશો ભાગ લેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિયેશનના સહયોગથી
યોજાનારા ફૂડ ફેસ્ટિવલમાં ટેસ્ટ ઓફ લકઝરી તથા ધ રીજનલ ફલેવર  એમ બે પ્રકારના થીમ ઉપર ફૂડ કોર્ટ તૈયાર કરવામા
આવ્યા છે.રિજનલ ફલેવરમાં ફલેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામા
આવશે.ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન તૈયાર કરવામા આવશે.લકઝરી પેવેલિયનમાં
પ્રતિષ્ઠીત હોટલો દ્વારા વાનગી પીરસવામા આવશે.સ્પિરીચ્યુઅલ પેવેલિયનમા પુરીના
જગન્નાથ મંદિરમાંથી આપવામા આવતા ભોગ પ્રસાદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે.કોફી
પેવેલિયનમાં લાઈવ  કોફી
, રોસ્ટીંગ બુ્રઈંગ
અને વર્કશોપ સાથે માહીતીની આપ લે કરવામા આવશે.ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ
, ફૂડ ક્રીટીક અને
લેખિકા રશ્મિ ઉદય સિંઘ
, શેફ
અભિજિત સાહા
,ગૌતમ
મહર્ષિ
,નેપાળના
લેખિકા રોહીણી રાણા
, પદ્મશ્રી
ડોકટર પુષ્પેશ  પંત હાજર રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

Next Post
લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio...

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફૉલ નહીં

5 months ago
ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

2 months ago
સરકાર વહારે ન આવતા સુરેન્દ્રનગરનું દંપતિ જીવનું જોખમ લઈ વતન પરત આવવા રવાના | Couple stranded in Kath…

8 months ago
ભૂંડે ‘ગાંડું’ થયું! છોટાઉદેપુરની બજારમાં જંગલી ભૂંડે વેપારીઓ અને રાહદારીઓને બચકા ભર્યા, નગરમાં નાસભ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News