gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ડમ્પર
ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી

સુરેન્દ્રનગર – લીંબડી-રાજકોટ નેશનલ
હાઈવે પરથી મુદામાલ ભરીને ડમ્પર જઈ રહ્યું હતું. દરમિયાન ફુલગ્રામના પાટિયા પાસે
ડમ્પર પહોંચ્યું ત્યારે આગળના ભાગમાં આગ લાગી હતી. જોત જોતામાં જ ગણતરીની
મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ડમ્પરમાં પ્રસરવા લાગી હતી.

ડમ્પર
ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. આ બનાવ અંગે
આસપાસના લોકો સહિત વાહન ચાલકોએ પોલીસ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા
ઘટના સ્થળે આવી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ડમ્પરમાં ક્યાં કારણોસર
આગ લાગી તે અંગેનું સાચું કારણ હાલ બહાર આવ્યું નહોતું. અત્રે ઉલ્લેખનીય છે કે
હાઈવે પર ડમ્પરમાં આગ લાગી હોવા છતાં બાજુમાં થી જ અનેક નાના મોટા વાહનો પસાર થતા
હોવાથી અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio...

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p...

સૌરાષ્ટ્રના 10 લાખ લોકો આફ્રીકામાં, સિવિલમાં વેક્સીન માટે લાગતી લાઈનો | 1 million people from Sauras…

સૌરાષ્ટ્રના 10 લાખ લોકો આફ્રીકામાં, સિવિલમાં વેક્સીન માટે લાગતી લાઈનો | 1 million people from Sauras...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

12 months ago
દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

12 months ago
VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

5 months ago
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News