gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીપાક નષ્ટ થતાં નોધારા બનેલા ખેડૂતોની ખેતી બચાવવા મેદાને ઉતર્યા છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન આરંભ કર્યો છે. જેમાં અમરેલીના વાડિયાથી બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલીયા બાદ ગુરુવારે (6 નવેમ્બર) સાવરકુંડલા ખાતે ખેડૂતોની વિશાળ જનમેદની વચ્ચે ખેતી બચાવવા ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના દેવા માફી સહિતના 15 મુદ્દાને લઈને આંદોલન કર્યું. 

ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન 2 - image

અમરેલીમાં ખેડૂતોને ખેતીમાં ચડેલા દેવાની માફી સાથે સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માંગણીઓ સાથે આંદોલન કર્યું. જેમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોની 15 મુદ્દાઓ સાથે ખેડૂતોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આ સત્યાગ્રહ આંદોલનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાળાને આડે હાથ લીધા હતા. લીલીયા સત્યાગ્રહ આંદોલનમાં આવેલા એક સરપંચને મોબાઈલમાં મીઠી ભાષામાં ઠપકો આપતા કસવાળાનો ઓડિયો વાઈરલ કર્યો હતો. 

ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન 3 - image

આ પણ વાંચો: મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા

સત્યાગ્રહ આંદોલન બાદ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી અને પ્રતાપ દુધાત બળદ ગાળામાં પ્લે કાર્ડ, બેનર લઈને વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. બળદ ગાડા સાથે ટ્રેક્ટર લઇને પલળી ગયેલા કપાસ, મગફળી લઈને ખેડૂતો સાથે નેતાઓ પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર મારફતે ખેડૂતોના દર્દની વેદનાની હૈયાવરાળ ઠાલવી હતી. 

ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા…

મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા...

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a...

ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ | chemical industry of Gujarat i…

ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ | chemical industry of Gujarat i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

10 months ago
‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે…’,અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો | aniruddhach…

‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે…’,અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો | aniruddhach…

12 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

7 months ago
સોમા તળાવ નજીક જાહેરમાં મારામારી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for public brawl near Soma Lake

સોમા તળાવ નજીક જાહેરમાં મારામારી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for public brawl near Soma Lake

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News