gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બુધવાર તા.29 કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૯ વોર્ડ દીઢ બેઠકોની ફાળવણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે, તેમાં સામાન્ય વર્ગની વોર્ડ દીઠ ચારેય બેઠકો હોય તેવો એક પણ વોર્ડ નથી.

વર્ષ ૨૦૨૦માં કોર્પોરેશનની ચૂંટણી માટે જ્યારે બેઠકોની ફાળવણી માટેનું જાહેરનામું જારી કરાયું હતું ત્યારે (ચૂંટણી ફેબુ્રઆરી, ૨૦૨૧માં યોજાઈ હતી) વોર્ડ નં.૧, નં.૭, નં.૧૨, નં.૧૩, નં.૧૪ અને નં.૧૭માં તમામ બેઠકો સામાન્ય વર્ગની હતી. આ વખતે વોર્ડ ૧ માં બે બેઠક પછાત વર્ગ, અનુસૂચિત આદિજાતિ, વોર્ડ ૭ માં એક બેઠક પછાત વર્ગ, વોર્ડ ૧૨ માં બે બેઠક અનુસૂચિત આદિજાતિ અને અનુસૂચિત જાતિ, વોર્ડ ૧૩માં બે બેઠક અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ, વોર્ડ ૧૪માં બે બેઠક પછાતવર્ગ અને વોર્ડ ૧૭માં બે બેઠક અનુસૂચિત જાતિ અને પછાતવર્ગ માટે અનામત છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૦માં વોર્ડ નં.૨, ૩, ૪, ૫, ૮, ૧૧, ૧૫, ૧૬, ૧૮ અને ૧૯ એટલે કે ૧૦ વોર્ડમાં ત્રણત્રણ બેઠક સામાન્ય વર્ગ માટે હતી. જ્યારે આ ચૂંટણીમાં વોર્ડ નં.૪, ૫, ૬, ૭, ૧૦, ૧૧, ૧૫, ૧૬ અને ૧૯ માં સામાન્ય વર્ગને ત્રણ – ત્રણ બેઠક મળી છે. આ વખતની ચૂંટણીમાં વોર્ડ ૧ માં પ્રથમ બેઠક (મહિલા અનામત) પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુસૂચિત આદિજાતિ માટે છે. ગત ચૂંટણીમાં આ વોર્ડની ચારેય બેઠક સામાન્ય વર્ગ માટે હતી.

વોર્ડ ૧ અને વોર્ડ નં.૩ અનુક્રમે છાણી, સમા, હરણી, કારેલીબાગ વિસ્તાર ગણાય છે, ત્યાં વર્ષ ૨૦૨૦માં આઠમાંથી એક બેઠક જ પછાતવર્ગ માટે હતી, બાકીની બેઠકો સામાન્ય વર્ગની હતી, ત્યાં આ વખતે બે બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખી છે. એટલે કે આ બંને વોર્ડમાંથી એક એક ઉમેદવાર આદિવાસી હશે. આ વખતના જાહેરનામામાં આદિજાતિ માટે ત્રણ બેઠક અનામત રાખી છે. આદિજાતિ માટે ત્રીજી બેઠક (મહિલા માટે) વોર્ડ નં.૧૨માં અનામત રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
Next Post
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga...

તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar…

તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar...

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres…

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

3 months ago
મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

1 year ago
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

3 months ago
કૃષિ યુનિ. મનપાનો વેરો ભરવામાં બેદરકાર : 35 લાખ વ્યાજ ભરવું પડશે | Agricultural University Negligent…

કૃષિ યુનિ. મનપાનો વેરો ભરવામાં બેદરકાર : 35 લાખ વ્યાજ ભરવું પડશે | Agricultural University Negligent…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News