gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સયાજીપુરાની જમીન વેચાણ કર્યા પછી મૂળ ખેડૂતો તથા તેમના વારસદારોએ અન્ય વ્યક્તિને સમજૂતી કરાર કરી આપ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાંદલજા ઝમઝમ પાર્કમાં રહેતા શાહીદહુસેન અમીરમીંયા સિન્ધી જમીન લે – વેચનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, સુરત અઠવા લાઇન્સ પ્લેટિનમ પ્લાઝામાં રહેતા  રજનીભાઇ જીવરાજભાઇ દેસાઇએ વડોદરાના સયાજીપુરા ગામે આવેલી જમીનનો વેચાણ સિવાય ફક્ત વહીવટી કામકાજ માટે પાવર ઓફ એટર્ની આપી હતી. સયાજીપુરા ગામની જમીનના મૂળ માલિકોએ રજનીભાઇ દેસાઇને આ જમીન વર્ષ – ૨૦૧૯ માં વેચાણ કરી આપી રૃપિયા લીધા હતા. તેમછતાંય મૂળ માલિકો  તથા તેઓના વારસદારોએ પ્રશાંત દેસાઇ સાથે મળીને પ્રશાંત દેસાઇની તરફેણમાં સમજૂતી કરાર કરી આપ્યો હતો.  પ્રશાંત જીતેન્દ્રભાઇ દેસાઇ (રહે. અર્થ બંગ્લોઝ, અક્ષર ચોક, જૂના પાદરા રોડ) તથા જમીન માલિકો (૧) પ્રવિણ છગનભાઇ  પટેલ (રહે. વ્રજધામ સોસાયટી, ન્યૂ વી.આઇ.પી. રોડ)  (૨) અંબાલાલ મોતીભાઇ પટેલ (૩) ચંદ્રકાંત અંબાલાલ પટેલ (૪) રાજેન્દ્ર અંબાલાલ પટેલ (રહે. તુલસીપુરા ગામ,તા.સાવલી) (૫) જય પ્રદિપભાઇ (૬) ભરત પ્રદિપભાઇ પટેલ (૭) કિરણ શાંતિલાલ પટેલ (રહે. માધવ સોસાયટી, કારેલીબાગ) તથા (૮) સંજય શાંતિલાલ પટેલ (રહે. સરકાર ફળિયું, નિકોરા ગામ,ભરૃચ) ભેગા મળીને રજનીભાઇ દેસાઇ પાસેથી જમીનના અવેજની  રકમ તરીકે ૧.૫૨ કરોડ  લેવા  છતાંય જમીન  પચાવી પાડવાનું કૃત્ય કર્યુ હતું. ફરિયાદીનું કહેવું છે કે,  પ્રશાંત દેસાઇએ જમીન અંગે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાની ફરિયાદ અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.  જેમાં સમાધાન થઇ ગયું હતું. સયાજીપુરાની જે જગ્યાનો વિવાદ ચાલે છે, તે ૨.૬૬ લાખ ચોરસ ફૂટ જગ્યાની કિંમત  હાલમાં અંદાજે ૧૦૦ કરોડ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…
GUJARAT

May 14, 2026
આસિ. પ્રોફેસરનો અનુભવ ગ્રાહ્ય રાખવા મુદ્દે માર્ગદર્શન નહીં મળતા ભરતી સ્થગિત | Recruitment suspended …

હજારો ઘેટાં-બકરા ભરેલું સલાયાનું વહાણ ઓમાનના દરિયે વિસ્ફોટક હુમલામાં ડુબ્યું | Salaya ship carrying …

Next Post
માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin...

ટ્રાફિક સિગ્નલ તોડીને આવતી કારે રિક્ષાને ટક્કર મારી | A car ran a traffic signal and hit a rickshaw

વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho…

7 months ago
સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

3 months ago
પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 men arrested with car loaded with for…

ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ | 10 percentage voters will delet in v…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News