gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલેક્ટરના
આદેશ બાદ મુળી પોલીસે કાર્યવાહી હાથ ધરી

માલિકીની
જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી રહેણાક બાંધકામ કરતા ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરના રતનપર
ખાતે રહેતા મહેન્દ્રસિંહ જોરૃભા પરમારની માલિકીની મુળી તાલુકાના રાયસંગપર ગામે આવેલી
જમીન પર છેલ્લા કેટલાય સમયથી રાયસંગપરના જખાણીયા પરિવારે ઝૂંપડા બાંધી રહેણાક બાંધકામ
બનાવ્યું હતું.

જમીન
માલિકે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કબજો ખાલી કરવામાં નહીં આવતા જિલ્લા
કલેકટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી સાથે પિતાની માલિકીના પુરાવા રજૂ કરી હતી.
કલેકટરે લેન્ડ ગ્રેબિંગની અરજીને ધ્યાને લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા
હુકમ કરતા મુળી પોલીસે (૧) અર્જુનભાઈ ભગાભાઈ જખાણીયા (૨) દીનુભાઈ ભગાભાઈ જખાણીયા
(૩) મુકેશભાઈ ભગાભાઈ જખાણીયા (૪) સુરેશભાઈ ભગાભાઈ જખાણીયા (૫) હરેશભાઈ ભગાભાઈ
જખાણીયા (૬) ચંદાભાઇ ભગાભાઈ જખાણીયા (૭) રેવાભાઇ ઉર્ફે નાનજીભાઈ ગાંડાભાઈ જખાણીયા
(૮) કરસનભાઈ નાનુભાઈ ઉર્ફે નાનજીભાઈ જખાણીયા (૯) મનસુખભાઈ નાનુભાઈ જખાણીયા તથા
(૧૦) ગગજીભાઈ નાનુભાઈ જખાણીયા વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro...

દેવ દિવાળીની ભવ્ય ઉજવણી — સમય ફાઉન્ડેશન દ્વારા રેનબસેરામાં ઉજવણીનો અનોખો કાર્યક્રમ

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

9 months ago
સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

1 year ago
ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

7 months ago
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને ‘બાય બાય’: ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને આંચકો |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News