gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે | Uncontro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભૂમાફિયાઓએ
રસ્તો ખોદી નાખતા લોકોને સાત કિલોમીટરનો ફેરો

ખનીજ
ચોરી અંગે તંત્રને રજૂઆત કરે તો અધિકારીઓ અરજદારની જાણકારી આપી દેતા ભૂમાફિયાઓ
મારપીટ કરતા હોવાનો આક્ષેપ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામની નદીમાં ભૂમાફિયાઓ દ્વારા
ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખતા
ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેય અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત
કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતા કામગીરી સામે ઉઠયા સવાલો છે.

ધુ્રમઠ
ગામની નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રેતી ચોરીનો કારોબાર ચાલી રહ્યો હોવાની
ફરિયાદો ઉઠી છે. માથાભારે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે રેતીના ખનન અને વહન માટે આખો
રસ્તો ખોદી નાખ્યો છે. આથી ગ્રામજનોને અને ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે
અંદાજે ૦૭ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આ અંગે કોઈ નાગરિક વિરોધ કરે તો
ભૂમાફિયા ધમકી આપી દાદાગીરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જો કોઈ સ્થાનિક રહીશ
ખનિજ ચોરી બાબતે તંત્રને રજૂઆત કરે તો રેઇડ કરવાને બદલે ભૂમાફિયાઓ સુધી રજુઆત કરનારની
જાણકારી આપી દેતા ભૂમાફિયાઓ મારપીટ કરી ધમકી આપતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ધુ્રમઠ ગામની નદીમાં ગેરકાયદે રેતી ચોરીથી ગ્રામજનો પણ ત્રાસી ચુક્યા છે ત્યારે
હવે સ્થાનિક મામલતદાર
, પ્રાંત અધિકારી તથા જિલ્લા ખાણ ખનિજ વિભાગ સહિતના તંત્રને ખનિજ ચોરી બાબતે
મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્ર સામે પણ
રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
દેવ દિવાળીની ભવ્ય ઉજવણી — સમય ફાઉન્ડેશન દ્વારા રેનબસેરામાં ઉજવણીનો અનોખો કાર્યક્રમ

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com...

Bridal Beauty Tips: લગ્ન પહેલા 5 ઘરેલુ નુસખાં અપનાવો, મેકઅપ વગર મળશે નેચરલ ગ્લો | beauty five bridal beauty tips must try before one month of marriage

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ દુધરેજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત | Dudhrej included in Surendranagar Mu…

1 year ago
વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

8 months ago
વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

10 months ago
ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે | rising housewife suicid…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News