gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

Bridal Beauty Tips: લગ્ન પહેલા 5 ઘરેલુ નુસખાં અપનાવો, મેકઅપ વગર મળશે નેચરલ ગ્લો | beauty five bridal beauty tips must try before one month of marriage

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
November 7, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bridal Beauty Tips: લગ્નનો દિવસ દરેક છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક દુલ્હન સૌથી સુંદર દેખાવા માંગે છે. મહેંદી, સંગીતથી લઈને રિસેપ્શન સુધીના દરેક ફંક્શનમાં તે ઈચ્છે છે કે તેનો ચહેરો ચમકતો રહે. જોકે, બ્યુટી પાર્લર જવાનો સમય કે બજેટ દરેકની પાસે હોતું નથી. આવા સંજોગોમાં ઘરેલું નુસખા તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે.

જૂના જમાનાથી ચાલી આવતા આ નુસખા ત્વચાને કોઈ પણ કેમિકલ વગર કુદરતી ગ્લો આપવામાં મદદ કરી શકે છે. જો તમે પણ પાર્લર ગયા વિના નિખાર મેળવવા માંગતા હોવ, તો આ જાણકારી ખાસ તમારા માટે છે. આવો જાણીએ કેટલાક એવા અસરકારક નુસખાઓ, જે ફાયદાકારક સાબિત થશે.

1. હળદર અને ચંદનમાંથી બનેલું ઉબટન

હળદર અને ચંદનમાંથી બનેલું આ ઉબટન ત્વચા પર કુદરતી ચમક લાવે છે અને સ્કિન ટોન સુધારે છે. આ માટે હળદરમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો મદદ કરે છે, જે પિગમેન્ટેશન ઘટાડીને ત્વચાને નિખારી આપે છે. વળી, ચંદન પાવડર સાથેના આ મિશ્રણના ઉપયોગથી છિદ્રો (Pores) બંધ કરવામાં તથા કરચલીઓની સમસ્યા ઘટાડવામાં પણ સહાય મળે છે.

2. મગની દાળ અને બેસનમાંથી બનેલું ઉબટન

મગની દાળ અને બેસનનું ઉબટન ત્વચાને અંદરથી પોષણ આપે છે. તેમાં વિટામિન A, B અને C ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને નિખારે છે અને સ્કિન ટોન સુધારે છે. આ ઉબટનને રોજ લગાવવાથી પિગમેન્ટેશન અને નિસ્તેજતા ઓછી થાય છે અને ચહેરા પર બ્રાઇડલ ગ્લો આવે છે.

3. બદામ અને દૂધમાંથી બનેલું ઉબટન

બદામ ત્વચાને જરૂરી પોષક તત્ત્વો આપીને તેને સ્વસ્થ અને ફ્રેશ બનાવે છે. તે ખીલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેને બનાવવા માટે થોડી બદામને થોડા કલાકો માટે દૂધમાં પલાળી દો, પછી તેની છાલ ઉતારીને થોડું દૂધ ભેળવીને પીસી લો. આ ઉબટન ત્વચાને એક્સફોલિએટ કરે છે, ટેનિંગ દૂર કરે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

આ પણ વાંચો: ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર

4. ઓટમીલ અને બેસનમાંથી બનેલું ઉબટન

ઓટમીલ સેન્સિટીવ સ્કિન માટે ઉત્તમ છે કારણ કે તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને હળવું એક્સફોલિએશન આપે છે. જ્યારે તેમાં બેસન ભેળવવામાં આવે છે, ત્યારે તે વધારાનું તેલ દૂર કરીને ત્વચાને સાફ કરે છે. આ મિશ્રણ ચહેરાની રંગત સુધારે છે, સ્કિન ટોન સારો કરે છે, ખીલ ઘટાડે છે અને ત્વચાનું PH સંતુલન સુધારે છે.

5. લીમડો અને એલોવેરામાંથી બનેલો ફેસ પેક

લીમડાના પાનનો ઉપયોગ વર્ષોથી ખીલમાંથી રાહત મેળવવા માટે થતો આવ્યો છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો હોય છે જે ત્વચાને સ્વચ્છ અને ચેપમુક્ત રાખે છે. તાજા લીમડાના પાનનો પાવડર બનાવીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. આ પેક ત્વચાને સ્વચ્છ, સ્વસ્થ અને ખીલમુક્ત રાખે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

સ્ટ્રેચ માર્ક્સ હટાવવાની સૌથી સરળ રીત: મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાનું છોડો, રસોડામાં જ છે 6 અકસીર ઈલાજ! | easy ways to remove stretch marks home remedies

January 15, 2026
Lifestyle

2026માં રજાઓની ભરમાર! 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ આખું લિસ્ટ | Long Weekends in 2026: Full List of Holidays Perfect for Travel Planning

December 28, 2025
Lifestyle

સાવધાન! આવી રોજિંદી આદતો તમારા હાડકાંને નબળા કરી દેશે, અત્યારથી જ સુધારો | bad lifestyle habits weak bones warning

December 27, 2025
Next Post
વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરતા આ માર્ગો બંધ કરાયા | roads were closed while Vad…

વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરતા આ માર્ગો બંધ કરાયા | roads were closed while Vad...

ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ | elon musk …

ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ | elon musk ...

’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

'18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..' મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

8 months ago
GCMMFને મળ્યા નવા ચેરમેન: અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે સુકાન સંભાળશે | new chairman gcmmf ashok ch…

GCMMFને મળ્યા નવા ચેરમેન: અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે સુકાન સંભાળશે | new chairman gcmmf ashok ch…

6 months ago
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

5 months ago
13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News